Cli

આમીર ખાનને એવું તો શું થયું કે તેઓ બધાની સામે રડવા લાગ્યા…

Bollywood/Entertainment Breaking

અમિતાભ બચ્ચનની ફિલ્મ ઝુંડ શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે હવે રિલીઝ પહેલા એક સ્પેશિયલ સ્ક્રિનિંગમાં આમિર ખાને ફિલ્મની ટિમ સાથે ઝુંડ ફિલ્મ જોઈ હતી આમિર ખાનને આ ફિલ્મ ખુબજ પસંદ આવી પરંતુ ફિલ્મ જોતા દરમિયાન આમિર ખાનના આંખ માંથી આંસુ આવી ગયા હતા.

આ દરમિયાન આમિર પોતાના આંખોથી આંશુ લૂછતાં જોવા મળ્યા અહીં આમિર ખાને અમિતાભની તમામ ફિલ્મો માંથી આ ફિલ્મ સૌથી હિટ ફિલ્મ બતાવી છે જણાવી દઈએ ટી સીરજે એક વિડિઓ શેર કર્યો છે જેમાં ઝુંડ ફિલ્મ જોયા બાદ આમિર ખાનના આંખોમાં આસું આવતા જોઈ શકાય છે ઝુંડ ફિલ્મના.

નિર્દેર્શક નાગરાજ પોપટરાવ મંજુલે અને નિર્માતા ભૂષણ કુમાર સાથે વાતચીત કરતા આમિર ખાને જણાવ્યું કે ફિલ્મ ઝુંડ શાનદાર છે અમીર ખાને અમિતાભની તમામ ફિલ્મો માંથી સૌથી સારી આ ફિલ્મ બતાવી છે અમિતાભ સાથે ફિલ્મમાં અન્ય કામ કરનાર કલાકારોની પણ અમીરે પ્રશંસા કરી હતી અમીરે અમિતાભ બચ્ચન વિશે.

જણાવતા કહ્યું એમણે શુ ગજબનું કામ કર્યું છે એમની આ ફિલ્મ એમની સર્વશ્રેષ્ટ ફિલ્મોમાંથી એક છે જણાવી દઈએ જયારે ઝુંડ ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું ત્યારે ફિલ્મ જોતા દરમિયાન આમિર એટલા ભાવુક થઈ ગયા હતા કે એમની આંખ માંથી આંશુ આવી ગયા હતા જેનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *