જાની દુશમન ફિલ્મમાં જોવા મળેલ અરમાન કોહલીને કોણ ના ઓળખે એ ફિલ્મનું પાત્ર આજે પણ લોકોના મનમાં છે તેના શિવાય પણ અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે પરંતુ તમને જણાવી દઈએ અરમાન કોહલી અત્યારે જેલમાં છે કારણ કે એમને ગયા વર્ષે સફેદ પાવડર મામલે ધરપકડ કરવામાં આવી હતી.
અરમાન કોહલીને ગયા વર્ષે એંસીબીની રેડ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી અરમાનના ઘરેથી ઘણી માત્રામાં સફેદ પાવડર મળ્યો હતો અરમાન કોહલી છેલ્લા એક વર્ષથી જેલમાં છે કેટલીયે વાર એમણે જમીન માટે અરજી કરી હતી પરંતુ એમને જામીન મળ્યા ન હતા પરંતુ હવે એકવર્ષ બાદ.
અરમાન કોહલી જેલમાંથી બહાર આવ્યા છે એમને જામીન મળી ગયા છે અને હવે એક વર્ષ જેલમાં રહ્યા બાદ એમની હાલત કેવી થઈ છે એતો એમનો હમણાં સામે આવેલ લેટેસ્ટ વિડિઓ જોઈને અંદાજ લગાવી શકાય છે અરમાનને જોઈને લાગે છેકે એમણે જેલમાં કંઈ વધારે કાધૂ નથી.
એમની ઉંમર હવે ખુબ દેખાવા લાગી છે પહેલાના અરમાન કોહલી અને અત્યારના રાત દિવસનો ફર્ક છે એમનો સામે આવેલ વિડિઓ અને કેટલીક તસ્વીર જોઈને એમને ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા જાની દુશમનમાં દમદાર અભિનય કરનાર અરમાન કોહલી હવે સાવ બદલાઈ ગયા છે.