કેટલીક વાર એવી ઘટનાઓ આપણી સાથે મસ્તીમાં થઈ જાય છેકે તેને જીવનભર ભૂલાવી શકતા નથી એવુજ કંઈક આ યુવતીઓ સાથે થયું છે જયારે રોડની સાઈડમાં આ યુવતી સેલ્ફી લઈ રહી હતી આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હકીકતમાં જયારે 2 યુવતીઓ સેલ્ફી લઈ રહી હતી.
ત્યારે ઝાડીઓ માંથી યુવતીઓની બાજુમાં જ રીંછ આવી જાય છે અને યુવતીઓ જોડે ઉભું રહીબ જાય છે વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ડેલી રિપોર્ટ મુજબ આ વિડિઓ મેક્સિકોનો છે જ્યાં આ ઘટના ચિપંક ઈકોલોજિકલ નામના પાર્કમાં બની હતી અહીં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છેકે બે છોકરીઓ પાર્કમાં.
એક રોડની બાજુમાં ઉભા હોય છે અને પછી સેલ્ફી લેવાનું શરૂ કરે છે ત્યારે એક રીંછ આવી જાય છે પહેલા તો રીંછ યુવતીને સુંઘવા લાગે છે અને સેલ્ફી લઈ રહેલી યુવતી સામું જોવે છે યુવતી કંઈ વિચારે તે પહેલા રીંછ ચાલ્યું જાય છે વીડિઓને રેક્સ ચેપમેન નામના વ્યક્તિએ ટવીટરમાં શેર કર્યો છે તેન પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.