Cli
રણબીર કપૂર પપ્પા બનવા પર શું બોલી પૂર્વ ગર્લફ્રેન્ડ દિપીકા પાદુકોણ અને કેટરીના કૈફ...

રણબીર કપૂર પપ્પા બનવા પર શું બોલી પૂર્વ ગર્લફ્રેન્ડ દિપીકા પાદુકોણ અને કેટરીના કૈફ…

Bollywood/Entertainment Breaking

લગ્નના માત્ર છ મહિના બાદ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ માં બની ગઈ છે તેમને કાલે જ એક પરી જેવી દીકરીને જન્મ આપ્યોછે આ ખબરથી કપૂર પરિવાર અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુશીની લહેર દોડી ગઈ છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટને ચાહકો થી લઈને ફિલ્મ સેલિબ્રિટી ના તમામ લોકો શુભેચ્છાઓ આપી રહ્યા છે.

આ વચ્ચે રણબીર કપૂર ના પિતા બનવા પર તેમની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ અને કેટરીના કેફ નું પણ બયાન સામે આવ્યું છે દીપિકા પાદુકોણ રણબીરસિંહ ના લગ્ન ને ચાર વર્ષ થયા છે એ છતાં પણ ખુશીના સમાચાર નથી આવ્યા તો કેટરીના કેફ વિકી કૌશલ ના લગ્નને પણ એક વર્ષ થઈ ગયું છે એ છતાં પણ તેઓ.

માતા પિતા નથી બન્યા આ બંનેની સાઈડ કાપીને રણબીર કપૂર આગળ વધી ગયા છે લગ્ન ના માત્ર 6 મહીનામાં જ પિતા બની ગયા છે આલીયા ભટ્ટ ની પોસ્ટ પર દીપિકા પાદુકોણે શુભેચ્છા આપતા કમેન્ટ્સ કરી હતી કે કોન્ગ્રેચ્યુલેશન અને પછી હાર્ટ ઈમોજી પેસ્ટ કર્યું હતું તો કેટરીના કૈફે પણ.

અભિનંદન લખીને પાર્ટીનું ઈમોજી પેસ્ટ કરી દીધું રણબીર કપૂર ની બંને એક્સ ગર્લફ્રેન્ડે તેમના પિતા બનવા પર શુભેચ્છાઓ આપી છે દીપિકા પાદુકોણ સાથે તેમના સંબંધો ફરી સારા થઈ ગયા છે પરંતુ કેટરીના સાથે હજુ પણ રણબીર કપૂર ના સંબંધો સારા થયા નથી આપનો આ વિશે શું અભિપ્રાય .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *