ભારતીય ક્રિકેટ ટીમમાં ખૂબ ઓછા ખેલાડી હશે જેમને જીવન ચરિત્ર પર કોઈ ફિલ્મ બનાવવામાં આવી હોય પરંતુ એ ખેલાડીમાં ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જરૂર સામેલ છે જેમની જીવન કહાની આજે કોઈના થી છાની નથી સાલ 2016 માં આવેલી ફિલ્મ એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી જેમાં.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ધોની બાયોપીક માં મહેન્દ્રસિંહ ધોનીના જીવન ચરિત્ર અને ખૂબ સારી રીતે ભજવ્યું હતું આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી આજે મહેન્દ્ર સિંહ ધોની નું નામ દુનિયાભરના મહાન ક્રિકેટરોમાં ગણવામાં આવે છે પરંતુ ધોની નામ મેળવવું એટલું આસાન નહોતું એક સામાન્ય.
ગરીબ પરિવારમાંથી મહેન્દ્રસિંહ ધોની એ મુકામ પર પહોંચ્યા હતા જે મુકામ પર તેમના માતા પિતા એ ખુબ સર્ઘષ કર્યો હતો મહેન્દ્રસિંહ ધોનીએ બાળપણથી ક્રિકેટ પ્રત્યે ખૂબ જ રુચી દાખવી ને ઘણા વર્ષો ના સર્ઘષ બાદ વિકેટ કિપરથી કેપ્ટન બનવાની સફર કરી જેમાં ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા.
ભારતીય ક્રિકેટ ટીમ ની મુસીબત ના સમયે 4 નંબર પર આવીને મેચની દિશા બદલવામાં તેઓ હંમેશા સફળ રહેતા તેમના હાથ માં બેટ આવતા હરીફ ટીમો ની દિલની ધડકનો તેજ બની જતી હતી પોતાના શાનદાર ક્રિકેટ કેરિયર માં તેમને ઘણી બધી મેચમાં રનના ઢગલા કરી ને ઘણા રેકોર્ડ સ્થાપીત કર્યા દુનીયાભરમા.
મહાન ક્રિકેટર ની છાપ ઉભી કરનારા મહેન્દ્ર સિંહ ધોની ના પિતાનું નામ પાનસિંહ ધોની છે મહેન્દ્ર સિંહ ધોની ની બાયોપીક માં એ પણ ખુલાસો થયો હતો કે તેમની પ્રિયંકા ઝા નામની ગર્લફ્રેન્ડ હતી જેઓ તેને દિલોજાન થી મહોબ્બત કરતા હતા પરંતુ સાલ 2002 માં એક કાર અકસ્માત માં પ્રિયંકા ઝા નું નિધન થયું છે.
દરમિયાન ધોની ખુબ હતાશ થયા અને એક વર્ષ સુધી ભારતીય ક્રિકેટ થી દુર રહ્યા હતા સાલ 2008 માં તેઓ ભારતીય ટીમ સાથે એક હોટલમાં રોકાયા હતા આ દરમિયાન તેમની મુલાકાત તેમની બાળપણની મિત્ર સાક્ષી સાથે થઈ સાક્ષી આ હોટલમાં હોટલ મેનેજમેન્ટના અભ્યાસ થી ઈટર્ન તરીકે કાર્યરત હતી.
બંને એકબીજાને ઓળખતા હતા મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી બંને એક સાથે જ એક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા જેનાથી તેમની મિત્રતામાં ખૂબ જ વધારો થયો અને બંને વચ્ચે પ્રેમ થયો બે વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ ચાર જુલાઈ 2010માં મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા.
સાલ 2015માં બંને માતા પિતા બન્યા સાક્ષીએ દીકરી જીવાને જન્મ આપ્યો મહેન્દ્રસિંહ ધોની એ ક્રિકેટરની સાથે એક સફળ બિઝનેસમેન છે ઘણા બધા બિઝનેસ સાથે સંકળાયેલા મહેન્દ્રસિંહ એક સુંદર હોટલ છે જેનું નામ માહી નિવાસ રાખવામાં આવ્યું છે સાલ 2016 માં તેમણે રિતિક ગ્રુપ સાથે.
કપડાનું વ્યવસાય શરૂ કર્યો હતો જેનું નામ સેવન રાખવામાં આવ્યું છે આજે મહેન્દ્રસિંહ ધોની ભારતીય ક્રિકેટથી દૂર છે પરંતુ તેઓ વિશ્વના ધનિક ક્રિકેટરોમાં સ્થાન ધરાવે છે તેઓ ની પાસે આલીસન હોટલો અને લક્ઝુરિયસ ગાડીઓનો કાફલો છે ઝારખંડના રાંચી શહેરમાં તેઓ પોતાના આલીશાન.
ફાર્મ હાઉસ માં રહે છે જે ફાર્મ હાઉસ સાત એકમો ફેલાયેલું છે જેમાં ક્રિકેટ માટેનું સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યું છે ભારતીય ક્રિકેટ થી નિવૃત્તિ જાહેર કર્યા બાદ તેઓ સાલ 2023 માં આઈપીએલ ચેન્નાઈ સુપર કિંગ્સ ના કેપ્ટન તરીકે જોવા મળ્યા હતા તેઓ આજે આઈપીએલ માં શ્રેષ્ઠ પ્રદશન કરી રહ્યા છે.