Cli
મેકઅપ વગર કેવા દેખાય છે તારક મહેતા શોના તમારા મનગમતા કલાકારો, જાણો પડદા પાછળની સચ્ચાઈ...

મેકઅપ વગર કેવા દેખાય છે તારક મહેતા શોના તમારા મનગમતા કલાકારો, જાણો પડદા પાછળની સચ્ચાઈ…

Bollywood/Entertainment Life Style

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકપ્રિય શોના તમામ પાત્રોને દર્શકો જોવા ખૂબ જ પસંદ કરે છે પરંતુ શોમાં દેખાતા આ ચહેરાઓ વિના મેકઅપ કેવા લાગેછે એ આપ જાણો છો મેકઅપ સાથે સ્માર્ટ અને હેન્ડસમ દેખાતા આ ચહેરાઓ વાસ્તવિકતામાં ખુબ અલગ હોય છે વાત કરીએ શો માં રહેલી બબીતા એટલે કે મુનમુન દત્તા ની.

શોમાં મેકઅપ સાથે દેખાતી મુનમુન દત્તા શુટ દરમિયાન ખુબ ઓછો મેકઅપ કરે છે વિના મેકઅપ પણ તે ખૂબ જ સુંદર લાગે છે લિસ્ટ માં બીજા નંબરે વાત કરીએ શૈલેષ લોઢા ની સિરિયલમાં ખૂબ જ હેન્ડસમ લાગતા શૈલેષ લોઢા મેકઅપ વિના થોડા ઉંમરલાયક લાગે છે એમના ચહેરા પર આંખોની નીચે કાળા ડાઘા જોવા મળે છે.

નંબર ત્રણ પર વાત કરીએ અમિત ભટ્ટ એટલે કે બાપુજીની તેઓ સિરિયલમાં ખૂબ જ વૃદ્ધ દેખાય છે પરંતુ મેકઅપ વિના તે ખૂબ જ જવાન છે અને જેઠાલાલ કરતા પણ નાની ઉંમરમાં છે આગળ વાત કરીએ સીરીયલ ના પાત્ર ભીડે એટલે મંદારની તેઓ સીરીયલ માં ભલે ઉમંરલાયક લાગે પણ વાસ્તવિકતા માં એમને નંબરના ચશ્મા પણ નથી.

અને એ ખુબ યંગ અને મોર્ડન છે આગળ વાત કરીએ સીરીયલના મેઈનપાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની તેઓ સિરિયલમાં ખૂબ હેન્સમ લાગે છે પણ વાસ્તવિક જીવનમાં એમના ચહેરા પર ઉંમરનો ઢળાવ જોવા મળે છે અને નાની મૂછો પણ એમના ચહેરા પર નથી તેઓ ન સફેદ વાળ પણ દેખાઈ આવે છે.

આગળ વાત કરીએ શોના પાત્ર પોપટલાલની તેઓ સીરીયલ માં ખુબ યંગ અને સ્માર્ટ લાગે છે પણ વાસ્તવિકતા માં વિના મેકઅપ તેઓ ખુબ ઉમંર લાયક અને બેડોળ લાગે છે લિસ્ટ માં આગળ વાત કરીએ શોઢીના પાત્ર ગુરુચરણ સિંહ ની તેઓ વાસ્તવિક જીવનમાં થોડા ઉંમરલાયક દેખાય છે અને ઐયર નું પાત્ર ભજવનાર.

કલાકાર તનુજ વિના મેકઅપ પણ ખુબ જ કાળા અને વિના લાઈટ ના દેખાય એવા લાગે છે એમના પર મેક અપ કોઈ અસર કરતો નથી એ હંમેશા આ રંગ સાથે વાસ્તવિક જીવનમાં પણ ખુશ જોવા મળે છે અને આ રંગના કારણે મળેલા પાત્ર માટે આભાર વ્યક્ત કરે છે વાચક મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *