સિદ્ધાર્થ શુક્લાના પરિવાર જનોએ ગયા દિવસોમાં એક બયાન જાહેર કરીને કહ્યું હતું કે સિદ્ધાર્થના નામનું અથવા તેના ચહેરનો કોઈ ઉપયોગ કરશે તો તેને અમારી પરમિશન લેવી પડશે આ બયાન સીધેસીધું બિગબોસ 15ના સ્પર્ધક વિશાલ કોટીયાન માટે હતું જેમણે સિદ્ધાર્થ શુક્લાની પેન્ડિંગ વિડિઓને રિલીઝ કરવાનું એલાન કર્યું હતું.
સિદ્ધાર્થના પરિવારનું આ બયાન જોઈને વિશાલ કોટીયાન ભ!ડકી ગયા છે હિન્દુસ્તાન ટાઇમથી વાત કરતા વિશાલે કહ્યું જોવો એ વિડીઓમાં મેં અભિનય કર્યોછે તે ગીતનો હું પ્રોડ્યુસર નથી ગીત રિલીઝ કરવું એક પ્રોડ્યુસરનો કોલ છે નહીં કે કોઈ એક્ટરનો સિદ્ધાર્થ મારા મિત્ર હતા એમના પરિવારે બયાન જાહેર કર્યા વગર સીધી મારાથિ વાત કરવી હતી.
સિદ્ધાર્થના પરિવારે કહ્યું કે તેઓ મ્યુઝિક વિડીઓથી ખુશ ન હતા અને એમણે આ પ્રોજેક્ટ વચ્ચે જ છોડી દીધો હતો હવે એવા કેટલાય વિડિઓ છે જેમાં સિદ્ધાર્થે કહ્યું છે તેઓ ગીતને લઈને ખુશછે તો હવે તમે કોના પર વિશ્વાસ કરશો સિદ્ધાર્થને એ મ્યુઝિક વિડિઓ માટે પુરો ચાર્જ આપી દીધો હતો અને આ પ્રોજેક્ટ ફક્ત.
સિદ્ધાર્થનોજ ન હતો મારો પણ હતો તેમાં પ્રોડ્યુસર ડાયરેક્ટર બધા સામેલ છે હવે પ્રોડ્યુસર તે વિડિઓ રિલીઝ કરીને પોતાના પૈસા નીકળવા ઈચ્છેછે તો એમાં ખોટું સુછે હવે વિશાલ કોટીયાનના આ બયાનથી મામલો વધુ ઉ!ગ્ર બન્યો છે મિત્રો વિશાલ કોટીયાનના આ બયાન પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.