બિગબોસ સીઝન 15ના ફિનાલેમાં ભાગ લેવા પહોંચેલી રાખી સાવંત ફરીથી એકવાર ચર્ચાનો વિષય બની છે હંમેશા કંઈક ને કંઈક વિવાદમાં રહેતી રાખી સાવંત બિગબોસમાં પતિ રિતેશ સાથે પહોંચી હતી પરંતુ તેની પહેલા રાખીએ મીડિયા સામેજ પતિ સાથે ખુલ્લે આમ લિપ કિસ કરી દીધી હતી રાખી સાવંતની.
આ તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહી છે બિગબોસ 15ના ફિનાલેમાં રાખી સાવંત ડાન્સ કરતા કરતા વાનમાંથી બહાર નીકળી હતી આ દરમિયાન રાખી સાવંત સાથે પતિ રિતેશ પણ રાખી સાથે હતા જેઓ પત્ની અને પતિ બંને સેમ મેચિંગ કપડામાં ત્યાં પહોંચ્યા હતા અહીં આ દરમિયાન રાખીએ.
પતિ સાથે અજીબ હરકતોમાં પોઝ આપ્યા હતા રાખી સાવંતે પતિને પ્રેમથી ચશ્માં પણ પહેરાવ્યા હતા પરંતુ મીડિયાની માંગ વચ્ચે રાખી સાવંતે પતિને ઉપરા ઉપરી ત્રણ વાર કિસ કરી દીધી હતી જેનો વિડિઓ વાઇરલ થતા લોકોએ રાખી સાવંતને ખરી ખોટી સંભળાવી હતી મિત્રો તમે શું કહેશો રાખીની આ હરકત પર.