ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને ટાઇગર શ્રોફે છાતી ઠોકીને પોતાની પ્રતિક્રિયા આપી છે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની 220 કરોડ કમાણીએ બોલીવુડને ચોંકાવી દીધું છે ફિલ્મ દરેક દિવસે કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે કાશ્મીરીન હિન્દુઓના નરસંહાર પર બનેલ આ ફિલ્મની પ્રંશસા ભારતના પ્રધાનમંત્રીથી.
લઈને ન્યૂઝીલેન્ડના પીએમ સુધી કરી ચુક્યા છે મોટા મોટા સ્ટાર પણ આ ફિલ્મને ચાહવા છતાં ઈંગનોર નથી કરી રહ્યા એવામાં ટાઇગર શ્રોફ પણ મોટો વાત કહી દીધી છે હકીકતમાં ટાઇગર શ્રોફ એમની આવનાર ફિલ્મ હિરોપંતી 2નું પ્રમોશન કરવા પહોંચ્યા હતા આ દરમિયાન ટાઇગર શ્રોફે ફિલ્મ પર ખુશી દર્શાવી કે.
કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ ન માત્ર સારી કમાણી કરી રહી છે પરંતુ આ ફિલ્મ લોકોને સિનેમાઘરો સુધી લાવવા માટે મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે ટાઈગરે કહ્યું કે બહુ ખુશછું હું કા!રણ કોરોના બાદ લોકો સિનેમાઘરો સુધી ફરીથી પાછા ફર્યા એ બહુ સારો નુભવવ છે અને બૉલીવુડ માટે મોટા ગૌરવની વાત છે.
આમ તો લોકોને ટાઇગરથી આવા જવાબની જ આશા હતી ટાઇગર શ્રોફ આમ પણ બોલીવુડના સૌથી સંસ્કારી અભિનેતા કહેવાય છે અત્યારે તો ભારતમાં ધૂમ મચાવનાર કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ વિદેશોમાં પણ ધૂમ મચાવી રહી છે બીજા કેટલાય દેશોમાં પણ આ ફિલ્મના શો હાઉસફુલ ચાલી રહ્યા છે.