Cli

સાઉથના સ્ટાર યશ સલમાન ખાન અને શાહરુખ વિશે આ શું બોલી ગયા એટલે જ લોકો સાઉથ એક્ટર પસંદ કરવા લાગ્યા…

Bollywood/Entertainment

કેજીએફના અભિનેતા યશ સલમાન ખાન અને શાહરુખ વિશે એક પણ શબ્દ સાંભળી ન શક્યા એક સવાલના જવાબમાં યશે એવો જવાબ આપી દીધો કે તેની આશા સલમાન કે શાહરૂખે ક્યારેય નહીં કરી હોય યશની ફિલ્મ કેજીએફ ટુ 14 એપ્રિલે રિલીઝ થઈ રહી છે એવામાં એમને લોકો અત્યારે યશને શાહરુખ અને સલમાનથી.

પણ મોટા એક્ટર કહી રહ્યા છે પરંતુ અહીં બૉલીવુડ લાઇફથી એક ઇન્ટરવ્યૂ દરમિયાન જયારે એક પત્રકારે યશની સરખામણી સલમાન અને શાહરુખની કરી તો તેના પર યશે જવાબ આપતા કહ્યું કે તેઓ એમની ફિલ્મો જોઈને મોટા થયા છે એટલે એમની સરખામણી કરવી બિલકુલ ખોટી છે યશે કહ્યું હું એક ફિલ્મી બચ્ચા છું.

હું એમની ફિલ્મો જોઈને મોટો થયો છું એટલેહું એ જણાવવા માંગુ છુકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કંઈ પણ સ્થાયી હોતું નથી મારો મતલબ છેકે તેઓ બંને સુપર સ્ટાર છે એટલે એમની એમની સાથે મારી સરખામણી કરવી બિલકુલ બરાબર નથી બીજા એક્ટરની જેમ તેઓ પણ મારી પ્રેરણા રહી ચુક્યા છે.તેઓ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના.

બે મજબૂત એક્ટર છે યશ એવો જવાબ આપશે તેની આશા કોઈને ન હતી સૌથી વધુ એક્ટરમાં એવું જોવા મળે છેકે તેઓ હિટ થવા લાગેછે તો એમના પગ જમીન પર નથી રહેતા તેઓ પોતાની આગળ કોઈને કંઈ નથી સમજતા પરંતુ યશ સલમાન અને શાહરુખ કરતા પણ મોટી ફિલ્મો આપી ચુક્યા છે છતાં અહીં સારા એક્ટરની ઓળખાણ એજ છેકે તેઓ બધાનું સન્માન કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *