Cli

ગુસ્સામાં આવતાજ રાખી સાવંતે કંગના રાણાવતને આ શું બોલી દીધું…

Bollywood/Entertainment Breaking

કંગના રાણાવત બોલિવુડની એવી એક્ટર છે જેઓ પોતાના અલગ બયાન કારણે હંમેશા વિવાદમાં રહેવા છે અહીં કંગનાના નિશાનામાં કોઈ આવી જાય તો કંગના તેને જડબાતોડ જવાબ આપતી જોવા મળે છે અહીં સામે બૉલીવુડ એક્ટર રાખી સાવંત પણ એજ છે જેઓ પણ ગમે ત્યારે કોઈનો પણ વિરોધ કરી દેછે.

રાખી સાવંત અત્યારે કંઇક ને કંઇક હરકતના કારણે ચર્ચામા રહે છે હવે એમણે કંગનાના આવી રહેલા શો લોકપને લઈને એવું બયાન આપ્યું છે જેના બાદ કંગનાના વિવાદ લિસ્ટમાં રાખીનું નામ સામેલ થવું નક્કી છે જણાવી દઈએ કંગના રાણાવતનો શો લોકઅપ ઓલ્ડ બાલાજી પર જલ્દી રિલીઝ થવાનો છે જેને તેઓ હોસ્ટ કરી રહી છે.

હાલમાં કંગના રાણાવતે લોકઅપ શોના લોન્ચ સમયે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ બિગબોસની મજાક ઉડાવી હતી કંગનાએ કહ્યું હતું આ તમારા ભાઈનુ ઘર નથી હવે તે જવાબ પર સલમાનની ફેન રાખી સાવંતની પ્રતિક્રિયા સામે આવી છે અને કહ્યું મને બહુ ખોટું લાગ્યું જયારે તમે કહ્યું આ તમારા ભાઈનું ઘર નથી.

એમણે આગળ કહ્યું સલમાને 15 સીઝન માટે એક રિયાલિટી શોને સફળતાપૂર્વક ચલાવવાની હિંમત અને બહેંન સાંભળો એટલા સમયથી ભાઈ જ શોને ચલાવી રહ્યા છે તમારી કંગનામાં દમ હોયતો આ શોને ચલાવી બતાવો મને લાગે છેકે ભાઇમાં દમ છે બહેનમાં નહીં મિત્રો રાખીના આ બયાન પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *