Cli

સલમાન ખાન વિશે સંજય લીલા ભણસાલીએ આ શુ કહી દીધું…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના મશહૂર ડાયરેક્ટર સંજય લીલા ભણશાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી અત્યારે બોક્સઓફિસમાં ધૂમ મચાવી રહી છે ફિલ્મમાં આલિય ભટ્ટે લીડ એક્ટરની ભૂમિકા નિભાવી છે જણાવી દઈએ આ ફિલ્મ પહેલા ભણશાલી એ ઈન્સાહ અલ્લાહ ફિલ્મની જાહેરાત કરી હતી જેમાં સલમાન.

સાથે આલિયા ભટ્ટની જોડી જોવા મળવાની હતી પરંતુ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા જ ફિલ્મ બંદ થઈ ગઈ હતી હવે એને લઈને ભણશાલીનું દર્દ છલકાયું છે બૉલીવુડ હંગામા સાથે વાત કરતા ભણસાલીએ કહ્યું સલમાન મારા સારા મિત્ર છે પદ્માવત ફિલ્મ બાદ હું એમની સાથે કામ કરવાનો હતો મેં તેના માટે બહુ કોશિશ કરી પરંતુ તે.

થઈ સખ્યું નહીં માણસ હોવાના નાતે અપડે બધા બદલાઈએ છીએ એટલે તેઓ બદલાઈ ગયા અને હું પણ બદલાઈ ગયો ભણસાલીએ આગળ જણાવ્યું કે મારા દિલમાં એમના માટે બહુ સન્માન છે એમણે મારી સાથે અનેક ફિલ્મ હિટ આપી છે આજે હું જેપણ કંઈ છું જેમાં સલમાનની બહુ સારી ભૂમિકા છે.

તેઓ મારી સાથે કામ કરવા માંગે છેકે નહીં જો ભગવાનની મરજી હશે તો ઈન્શાહ અલ્લાહ ફિલ્મમાં જરૂર કામ કરશે અહીં એ ફિલ્મ દ્વારા સંજય લીલા ભણશાલી અને સલમાન 21 વર્ષ બાદ સાથે કામ કરવાના હતા પરંતુ એ પણ ન થઈ શક્યું મિત્રો ભણશાલીના આ બયાન પર તમે શું કહેશો અમને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *