Cli

હોસ્પિટલથી આવતા જ કચ્ચા બદામ ભુપન આ શું કરી બેઠા…

Ajab-Gajab Bollywood/Entertainment

ભાઈ કચ્ચા બદામ સિંગર ભુપન બડયાકર હવે રોકવા નથી એમના પર જે ભૂત ચડ્યું છે તેમને એ ક્યાં લઈને જશે શું ખબર કચ્ચા બદામ ગીતથી ભુપનની પુરા દેશમાં ચર્ચા થઈ રહી છે બધી બાજુ એજ ગીત પર લોકો રીલ્સ બનાવી રહ્યા છે ભુપનની કિસ્મત પણ ચમકી ગઈ છે હમણાં દિવસોમાં ભુપનનો અકસ્માત પણ થયો હતો.

આ દુર્ઘટનામાં ભુપનને લાગ્યું હતું અને એમને હોસ્પિટલમાં પણ એડમિટ રહેવું પડ્યું હતું હવે ભુપન ઠીક થઈ ગયું છે અને ઠીક થતાંજ ભુપને એવું કામ કરી દીધું છે જેને સાંભળીને તમે પણ હેરાન રહી જશો ભૂપને પોતાના અકસ્માત પર જ ગીત બનાવી દીધું છે ભુપને પોતાના અકસ્માત પર એક સ્ટોરી બનાવીને એક.

ગીત બનાવી દીધું છે અને તેને રિલીઝ પણ કરી દીધું છે ભુપનના આ નવા ગીતનું નામ અમર નોટર ગારી છે જેનો મતલબ છેકે મારી નવી ગાડી પોતાના નવા ગીતથી વાત કરતા ભૂપને આજતકથી કહ્યું મેં એક સેકન્ડમાં ગાડી ખરીદી હતી જેને ચલાવવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે દીવાલથી ટકરાઈ ગયો અને મને વાગ્યું.

હવે હું બિલકુલ ઠીક છું હવે મને લાગ્યું મારી નવી ગાડી પર ગીત બનાવું ભુપને ગીતમાં જણાવ્યું છેકે એમનો અકસ્માત કંઈ રીતે થયો કંઈ રીતે ભગવાને એમને વધુ લાગતા બચાવ્યા અત્યારે તો ભુપનને પોતાના નવા ગીતને લઈને બહુ આશાઓ છે હવે જોઈએ છીએ આ ગીત પણ કચ્ચા બદામની જેમ હિટ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *