બપ્પી લહેરી કાલ રાત્રે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા એમના નિધન પર પુરી દુનિયામાં શોક મનાવવામાં આવી રહ્યો છે પરંતુ આ વાત બહુ ઓછા લોકો જાણે છેકે દુનિયાના સૌથી મોટા પૉપ સ્ટાર માઈકલ જેક્શન પણ બપ્પી દાના ફેન છે વર્ષ 1996માં માઈકલ જેક્સન મુંબઈ આવ્યા હતા અને ત્યારે તેઓ બાલા સાહેબ ઠાકરેના.
ઘરે મહેમાન બનીને પણ ગયા હતા ત્યારે બપ્પી લહેરી પણ હાજર હતા બાલા સાહેબ ઠાકરેએ બપ્પી લહેરીનો પરિચય માઈકલ જેક્સનથી કરાવ્યો હતો પરિચય કરાવતા એમણે કહ્યું આ બોલીવુડના સૌથી મશહૂર સીંગર બપ્પી લહેરી છે ત્યારે તેના પર માઈકલે કહ્યું હા એમને હું જાણું છું એમનું ગીત પણ મેં સાંભળ્યું છે.
આઈ લાઈક યુ યોર સોન્ગ જિમ્મી જિમ્મી તેના બાદ માઈકલ જેક્સને બપ્પી લહેરીને કહ્યું કે તમારા ગળાની આ ચેન બહુ ખુબસુરત છે હકીકતમાં માઈકલ જેક્શનએ ગણપતિ વાળી ચેનની વાત કરી રહ્યા હતા જેને બપ્પી લહેરીની પત્નીએ ગિફ્ટ કરી હતી એક ક્ષણ માટે બપ્પી લ્હેરીએ વિચાર્યું કે ચેન માકઇકલને ગિફ્ટ કરી દવ પરંતુ પછીથી એમને લાગ્યું કે.
નહીં આતો ગણપતિ બાપા છે જેઓ એમની રક્ષા કરે છે બપ્પી લહેરીએ કહ્યું હું એક ધાર્મિક વ્યક્તિ છું જેક્સન પાસે તો કોઈ વસ્તુની કમી નથી પછી તેના બાદ બપ્પી લહેરીએ એમને એ ચેન ના આપી પરંતુ અહીં બપ્પી લહેરીને માઈકલથી મુલાકાતમાં ખબર પડી ગઈ હતી કે એમના ગીતોનો દુનિયાનો સૌથી સ્ટાર પણ એમનો ફેન છે.