લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા તારક મહેતા ના દમદાર અભિનય પાત્ર થકી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર શૈલેષ લોઢા એ અચાનક સો છોડી દીધો હતો ત્યારબાદ એમની જગ્યાએ સચિન શ્રોફ ને નવા તારક મહેતા બનાવવામાં આવ્યા પરંતુ લોકો આજે પણ શૈલેષ લુટાને મહેતા સાહેબ માને છે.
તો આ દિવસોમાં શૈલેષ લોઢાનો તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે રેડ ટીશર્ટ અને ગોગલ્સમાં દરિયા કાંઠે પોતાનું વેકેશન એન્જોય કરતા એક સોંગ ગઈ રહ્યા છે અને કેપ્શન માં લખ્યું છેકે આ જીવનનો કોઈ ભરોસો નથી મોજ થી જીવો હાલ તેઓ વેકેશન પર છે પરંતુ તારક મહેતા.કા.
ઉલ્ટા ચશ્મા શો છોડીને તેઓ વાહ ભાઈ વાહ શોમા હોસ્ટ કરી રહ્યા છે તેઓએ આશિત મોદીને ઘણીવાર પોતાના શબ્દોના બાણ માર્યા છે શૈલેષ લોઢા એક લેખક અને કવિ છે જેમને કવિતા થકી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડવા બદલ શો નિર્માતા આશિત મોદીને જવાબદાર ગણાવ્યા છે.