ગયા દિવસોમાં મનીષ પોલના શોમાં ક્રિષ્ના અભિષેક મામા ગોવિંદાને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા રડતા રડતા ક્રિષ્ણાએ ગોવિંદાથી માફી માંગી હતી અને એ આશા જગાવી હતી કે મામા એકવાર ફરીથી અપનાવી લેશે હવે એવાંમાં હાલમાં ગોવિંદા મનીષ પોલના શોમાં પહોંચ્યા ત્યાં ગોવિદાએ ઇન્ટરવ્યૂ દરમિયાન.
જણાવતા કહ્યું ક્રિષ્ના જે રીતે એક્ટ કરેછે તો એમને જે રાઇટર લખીને આપે છે એજ તેઓ બોલી દેછે મારો એમનાથી સબંધ છે મારા એકટમાં મારા માટે મર્યાદા નથી રાખતા તેઓ એટલું જ કરે કે કોઈને દુઃખી ન કરે મારી પત્ની સુનિતા મને બહુ બોલતા કહે છેકે બાળકોના કામમાં તમે દખલગીરી નકરો પરંતુ એ લોકોએ તો એકવાર.
સુનિતાની ખેંચતાણ કરી દીધી જયારે ક્રિષ્નાના બાળકો પેદા થયા ત્યારે હું એમને જોવા માટે સુનિતા સાથે ત્યાં ગયો પરંતુ મને કહેવામાં આવ્યું કે તમે બાળકોથી દૂર રહો હું ચાર વાર ક્રિષ્નાને કહી ચુક્યો છુંકે હું તમારા બાળકોને જોવા ગયો હતો જયારે પણ ઇન્ટરવ્યુમાં તેઓ આવે છે ત્યારે કહે છેકે મામા.
મારા બાળકોના સમાચાર લેવા નથી આવતા ક્રિષ્ના મારી વાત પર વિશ્વાસ કેમ નથી કરતા મેં એવું શું કરી દીધું હું કહું છુકે તમે નોર્મલ રહો તમે ચેનલના માધ્યમે ઇન્સર્ટ કરશો અને ચેનલ પરજ માફી માંગી લેશો આખરે ક્યારે હું તમારાથી આટલો અજાણ્યો થઈ ગયો મને લાગવા લાગ્યું છેકે તમે મોટા માણસ બની ગયા છો તમે એમાંથી બહાર નીકળો.