બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત પોતાના ધારદાર નિવેદનો વચ્ચે હંમેશા વિવાદો માં રહે છે પોતાના ફિલ્મી કેરિયરની સાથે તે ઘણી વાર એવા પણ નિવેદન આપે છે તે લાઈમલાઈટમાં રહે છે થોડા સમય પહેલા નુપુર શર્મા બાબતે તેને સમર્થન આપતા તેનો મુસ્લિમ સમાજ ના ઘણા લોકોએ કંગના પર નારાજગી પણ જાહેર કરી હતી.
તો ભાજપના ઘણા નેતાઓ સાથે તે ઘણા કાર્યક્રમો માં જોવા મળી હતી એ તેની સુરક્ષામાં પણ ખુબ વધારો થયો હતો હવે કંગના રનૌત પોતાની આવનારી ફિલ્મ ઈમરજન્સી ને લીધે ખુબ ચર્ચાઓ માં છે આ ફિલ્મ માં તે કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા ઈન્દિરા ગાંધી નું પાત્ર ભજવી રહી છે જે ફિલ્મ ની પ્રોડ્યુસર પણ કંગના રનૌત પોતે છે.
આ ફિલ્મ ને બનાવવા કંગનાએ પોતાની મિલકત પણ ગીરવે મુકી છે એ વચ્ચે તાજેતરમાં ઈમરજન્સી ફિલ્મ પ્રમોશન સેટ પર કંગના રનોત ના સુર બદલાયા હતા તેને તાજેતરમાં રીલિઝ થયેલી શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ પઠાન પર જણાવ્યું હતું કે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ લોકો ફરીથી ખૂબ જ પ્રેમ આપી રહ્યા છ.
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પઠાણ ને જે પ્રમાણે લોકોનો પ્રતિસાદ અને પ્રેમ મળી રહ્યો છે તે જોઈને હું ખુશ છું કે ફિલ્મ પઠાણ સારી ચાલી રહી છે છેલ્લા ઘણા સમયથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ બ્લોક થતી જોવા મળે છે એ વચ્ચે ફિલ્મ પઠાણ જેવી સારી ફિલ્મોથી બોલીવુડ ફિલ્મ.
ઇન્ડસ્ટ્રીઝ ફરી બેઠી થઈ શકે છે અને એ માટે અમે પણ ખૂબ જ મહેનત કરીએ છીએ મારી ફિલ્મ આવી રહી છે ઇમર્જન્સી જેને પણ લોકોનો પ્રેમ મળે એવી આશા રાખું છૂ ફિલ્મ પઠાન જેવી તમામ ફિલ્મો ચાલવી જોઈએ કંગના રનૌત જે આજ સુધી ધાર્મીક બાબતો પર લોકોને ઉગ્ર બનીને નિવદેન.
આપતી હતી એ હવે ફિલ્મ પઠાન ને દિપીકા પાદુકોણ ની ભગવા રંગની બિકીની ને પણ સર્મથન આપતી જોવા મળે છે આ પ્રકારની કમેન્ટ કરીને લોકો કંગના રનૌત ને ટ્રોલ કરતા જોવા મળ્યા છે કંગના રનૌત પોતાની આવનારી ફિલ્મ ઈમરજન્સી નુ અનુપમ ખેર સાથે પ્રેમોશન કરતી જોવા મળી હતી.