બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ખરાબ સમયથી ગુજરી રહ્યો છે મોટા મોટા સ્ટારની ફિલ્મો ધૂળ ખાઈ રહી છે બોલીવુડની ફિલ્મોને લોકો બાયકોટ કરી રહ્યા છે હવે આ બધા વચ્ચે બૉલીવુડ એક્ટર પરેશ રાવલનું હેરાફેરીન 3 ને લઈને એક મોટું બયાન સામે આવ્યું છે પુરા 16 વર્ષ બાદ બાબુ ભૈયાએ મૌન તોડ્યું છે.
પરેશ રાવલે કહ્યું છેકે એમને ફરીથી એ ચશ્માં અને ધોતી પહેરીને કામ કરવું પડશે તો તેઓ માત્ર પૈસા માટે જ ઉત્સાહિત થશે હકીકતમાં ઈ ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં પરેશ રાવલને પૂછવામાં આવ્યું કે હીરાફેરી અને અંદાજ અપના અપનાની સિક્વલ બને તો તેઓ કેટલા ઉત્સાહિત હોય હવે તેના પર પરેશ રાવલે આપેલ જવાબથી દરેક બૉલીવુડ એક્ટરે.
શીખવું જોઈએ અને શીખ લેવી જોઈએ પરેશ રાવળે આ સવાલનો જવાબ આપતા કહ્યું મારે આ પાત્ર માટે જો ફરીથી ચશ્માં અને ધોતી પહેરીને એ બધું કરવું પડશે તો પછી હું પૈસાથી વધુ બીજી કોઈ વસ્તુથી ઉત્સાહિત નહીં હોવું જ્યાં ફિલ્મનું બેકગ્રાઉન અલગ ન હોય ત્યાં સુધી હું કોઈ ફિલ્મ માટે ઉત્સાહિત નથી હોતો અને જો અમે કેટલાય વર્ષો બાદ.
હેરાફેરીનું સિક્વલ બનાવીશું એ પણ ઘીસ્યા પીટ્યા જોક્સ સાથેતો એ ક્યારેય નહીં ચાલે એમાં બદલાવ થવો જોઈએ ત્યારે હું ફિલ્મ માટે ઉતાવળો હસું પરેશ રાવલ જેવા મહાન એક્ટરથી આવા જવાબની આશા કરી શકાય છે બાકી આજે બોલીવુડમાં ઘસાયેલ પીટાયેલ ફિલ્મોની સિક્વલ બની રહી છે એવામાં રાવલનું બયાન એક મોટી શિખામણ છે.