એક સમયે શુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રહી ચુકેલી અંકિતા લોખંડે પોતાના બોયફ્રેન્ડ વિકી જૈનથી લગ્ન કરી રહી છે 14 ડિસેમ્બરે હોટેલ ગ્રાન્ડ હયાતમાં બંનેના લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પરંતુ લોકો વારંવાર સવાલ પૂછી રહ્યા છેકે અંકિતના લગ્નમાં શુશાંતના પરિવાર ને ઇન્વાઇટ કર્યા છેકે નહીં.
કારણ કે શુશાંતના નિધન બાદ અંકિતાએ બહુ બયાન આપ્યા છે તેણે કહ્યું હતું આ મુશ્કેલ સમયમાં તે શુશાંત પરિવાર સાથે છે શુશાંતના ઘર વાળાએ આ સમર્થન માટે અંકિતના વખાણ પણ કર્યા હતા પરંતુ કેટલાક લોકોએ એવું પણ કહ્યું શુશાંતના નામનો ઉપયોગ કરીને અંકિતા મીડિયામાં હાઈલાઈટ રહે છે.
ત્યાં સુધી કે રિયા ચક્રવર્તીએ પણ આરોપ લગાવ્યો કે જયારે શુશાંત જીવિત હતા ત્યારે અંકિતાએ તેનો ક્યારેય હાલચાલ ના પૂછ્યા પરંતુ તેના મોત પર પબ્લિસિટી કરી રહીછે આ વાત પર અંકિતા અને રિયા વચ્ચે બહુ વિવાદ પણ થયો હતો પરંતુ હવે જયારે અંકિતા જિંદગીનો સૌથી મોટો ફેંશલો લેવા જઈ રહી છે.
અહીં સવાલ એછે કે અંકિત શુશાંતના પરિવારને સામેલ કરશે આ સવાલ દરેના મનમાં હશે મીડિયા રિપોર્ટ મુજબ અંકિત તરફથી શુશાંતના પરિવારને લગ્નનું આમંત્રણ નથી આપ્યું એટલે ઈચ્છા છતાં શુશાંતનો પરિવાર અંકિતના લગ્નમાં નહીં જાય જણાવી દઈએ આ લગ્ન શાહી થઈ રહ્યા છે.
ટીવી ઇન્ડસ્ટ્રીઝના ઘણા એક્ટર આ લગ્નમાં સામેલ થઈ રહ્યા છે જેમાં બૉલીવુડ એક્ટર પણ સામે થઈ જવા રહ્યા છે પરંતુ એટલા મહેમાનો આવવા છતાં અંકિતાએ શુશાંતના પરિવારને આમંત્રણ કેમ ન આપ્યું તે પણ વિચારવા જેવી વાત છે મિત્રો આ બાબતે તમારું શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.