આમિર ખાનના ત્રીજા લગ્નને લઈને બજાર ગરમ થઈ ગયું છે કહેવાય રહ્યું છેકે આમિર કોઈ યંગ બૉલીવુડ એક્ટરથી ડેટ કરી રહ્યા છે અને આવતા વર્ષે લાલસીંગ ચડ્ડા ફિલ્મ રિલીઝ થયા બાદ તેઓ પોતાના લગ્નનું એલાન કરી દેશે આ ખબરથી બોલીવુડમાં હલચલ મચી ગઈ છે આમ તો આમિર બે વાર લગ્ન કરી ચુક્યા છે.
બે વાર લગ્ન ફ્લોપ થયા બાદ અમીરના ત્રીજા લગ્ને તેના પરિવારમાં હાહો મચી ગઈ છે બધાની વચ્ચે આમિર ખાનના એક નજીકનાએ કહ્યુંછે તે વધુ ચોંકવનારું છે આમિર ખાન અને એમની બીજી પત્ની કિરણ રાવના બીજા લગ્ન તૂટવાનો પૂરો આરોપ ફાતિમા સનશેખ ઉપર નાખવામાં આવ્યો હતો કહેવામાં આવી રહ્યું છેકે અમીરની ત્રીજી પત્ની ફાતિમા બનશે.
જયારે અમીરના એક નજીકનાએ કહેવું છેકે લગ્નની બધી વાત ખોટી છે આમિર ફક્ત પોતાના કામ પર ફોકસ કરવા માંગે છે અમીરના ત્રણ બાળકો છે અને બાકી જિંદગી તેમને મોટા કરવામાં વિતાવવા માંગે છે નજીકના માણસના આ બયાન બાદ પણ લોકોને લાગે છે આમિર ત્રીજા લગ્ન કરી શકે છે.
બીજી બાજુ લગ્નનો સવાલ ફાતિમા સનાસેખને પૂછવામાં આવ્યો ત્યારે તેમને આ બધું બકવાસ જણાવી દીધું પરંતુ આ બધી ખબરો ઉપર અમીરનું કોઈ બયાન સામે આવ્યું નથી પરંતુ લોકોનું માનવું છેકે આમિર ખાન એમની ફિલ્મ રિલીઝ બાદ ત્રીજા લગ્ન કરી શકે છે મિત્રો તમારું શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.