બપ્પી દાના ઘરે પહોંચેલા સુનિલ પાલને ઘરની અંદરજ ન ઘુસવા દેવાયા બપ્પી લહેરીના નિધન બાદ બૉલીવુડ સ્ટાર એમના અંતિમ દર્શન માટે એમના ઘરે જઈ રહ્યા છે ગઈ કાલે સવાર થીજ બપ્પી દાના ઘરે આવવા જવાનું ચાલુ થયું હતું એવામાં સુનિલ પાલ પણ સુનીલના ઘરે પહોંચ્યા હતા સુનિલ ઘરની અંદર પહોંચી.
ચુક્યા હતા પરંતુ ત્યારે ગાર્ડ એમને રોક્યા અને ઘરની બહાર નીકાળી દીધા અને ત્યારે ત્યાં ઉભેલ ગાર્ડ ગેટ અંદરથી બંદ કરી દીધો ગાર્ડને સુનિલ પાલ ખુબજ સમજાવતા રહ્યા પરંતુ ગાર્ડ ટસથી મસ ના થયો તેના પહેલા જયારે લતા મંગેશ્કરનું નિધન થયું હતું ત્યારે પણ સુનિલ પાલે એક મોટી મુર્ખામી બતાવી હતી.
ટીવીમાં લતા દીદીના અંતિમ સંસ્કાર જોતા સુનિલ પાલ ભાવુક થઈ ગયા હતા અને તેઓ ટીવી સામે હાથ જોડીને ઉભા રહી ગયા હતા અહીં નવાઈની વાત એ હતી કે સુનિલ પાલે એનો પણ વિડિઓ બનાવીને પોતાના સોસીયલ મીડિયા અકાઉંટમાં શેર કર્યો હતો છેલ્લા કેટલાક સમયથી સુનિલ પાલ સોસીયલ.
મીડિયામાં ફન બતાવવાના ચક્કરમાં એવીજ ભૂલો કરી રહ્યા છે પરંતુ સુનિલ પાલ બપ્પી લહેરીના અંતિમ દર્શનમાં ઘરે પહચેલા સુનિલ પાલને કેમ ત્યાંથી બહાર નીકાળવામાં આવ્યા તેની કોઈ જાણકારી સામે આવી નથી મિત્રો તમે આ મામલે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને તમારા વિચાર અમને જણાવી શકો છો.