બોલીવુડ ફિલ્મો થી લોકો ખૂબ નારાજ છે છેલ્લા બે વર્ષથી દર્શકો એ બોલિવૂડ ના ઘણા મોટા સ્ટાર ને પણ જમીન પર લાવી દિધા છે કહાનીમા દમ નહીં તો સંસ્કૃતિનું ખંડન કરાતા પણ બોલિવૂડ ફિલ્મો બોયકોટ નો શિકાર બને છે તેના વચ્ચે બોલિવૂડ અભિનેત્રી સુસ્મિતા સેને કમાલ કરી દિધો છે આજકાલ અભિનેત્રીઓ ને.
બ્યુટી પ્રોડક્ટ ની જેમ ઉપયોગ કરવામાં આવે છે અને અભિનેત્રી ઓને અભિનેતા કરતા નાની જ સમજવામાં આવે છે પરંતુ આ વિચારો નું ખડંન કરતી સુસ્મિતા સેન ની નવી ફિલ્મ આવી રહી છે ફિલ્મ તાલી નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે જેમાં સુસ્મિતા સાડી માથામાં લાલ ચાદંલો આને બન્ને હાથ વડે તાલી પાડતી જોવા મળે છે.
એના ચહેરા પર ક્રો!ધ અનેમ બદલા ની ભાવના જોવા મળે છે સુસ્મિતા સેન આ ફિલ્મ માં ટ્રાસઝેન્ડર ગૌરી સાવંતનુ પાત્ર ભજવી રહીછે જે વાસ્તવિક જીવન પરની બાયોપીક છે ગૌરી સાવંત ઘણા વર્ષો થી નિરાધાર કિન્નરો ના હક માટે લડે છે ગૌરી નો જન્મ મુંબઈ ના દાદરના એક મરાઠા.
પરીવાર માં થયો હતો એમના પિતા એસીપી હતા પણ જ્યારે ગૌરીની કિન્નર હોવાની વાત ખબર પડતાં તેમને ગૌરી સાથે બધા સંબંધો પુરા કરી નાખ્યાં ગૌરીએ ઘર છોડી દીધું અને સમાજસેવામાં લાગી ગઈ ગૌરીના કારણે જ સુપ્રીમ કોર્ટે કિન્નરોને કાનૂની ઓળખ આપી આજે તે હજારો કિન્નરોની.
જિંદગી સારી બનાવી રહી છે ગૌરીને દેશ વિદેશમાં ઘણી જગ્યાએ જાહેર મંચ પર સન્માનિત પણ કરવામાં આવી છે જેમની બાયોપીક વેબ સિરીઝ તાલી માં સુસ્મિતા સેન ગૌરી સાવંતનુ પાત્ર ભજવી રહી છે વાચંક મિત્રો આપનો ગૌરી સાવંત માટે શુ અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.