સ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી એવી એક્ટર માંથી એક છે જેઓ હંમેશા સોસીયલ મીડિયામાં એકટીવ રહે છે પલક તિવારી અત્યારે દિવસેને દિવસે વધુ બોલ્ડ થઈ રહી છે તેઓ સોસીયલ મીડિયામાં પોતાની તસ્વીર શેર કરતી રહે છે એવામાં એકવાર ફરીથી તેની કેટલીક હોટ તસ્વીર સામે આવી છે પલક તિવારીએ.
હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં તેની આ બોલ્ડ તસ્વીર શેર કરી છે જેમાં તેણીએ ટૂંકી ડ્રેસમાં અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે જેની આ તસ્વીર સોસીયલ મીડિયામાં તબાહી મચાવી રહી છે ફેન્સ તેને ખુબજ પસંદ કીર રહ્યા છે ફેન્સ તસ્વીર પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
શેર કરેલ તસ્વીરમાં પલક તિવારીએ લાઈટ પર્પલ કલરનો ટૂંકો ડ્રેસ પહેર્યો છે ફૂલ મેકઅપ સાથે પલકે તેના ખુલ્લા વાળ મૂકીને લુક પૂરો કર્યો છે તસ્વીર શેર કરતા પલક તિવારીએ પોતાના આવનાર સોન્ગનું પ્રમોશન કર્યું છે પલક તિવારીનું આ સોન્ગ 22 એપ્રિલના રોજ માંગતા હૈ ક્યાં સોન્ગ રિલીઝ થઈ રહ્યું છે અત્યારે તેના પ્રમોશનમાં વ્યસ્ત છે.