સાવરકુંડલાના વિરડી ગામના ખેડૂત ગોબરભાઇ પટેલે રડતા રડતા જણાવ્યું કે મારો દીકરો મહેશ એકદમ ભોળો હતો તેની પત્નીએ વિર્ધમી સાથે મળીને પતાવી દિધો હવે એના નાના નાના બાળકોનું શું થસે સમગ્ર ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે મુળ સાવરકુંડલા વિરડી ગામનો મહેશ પટેલ પોતાની.
પત્ની મીરા પટેલ સાથે અમદાવાદ રહેવા આવ્યો હતો આ દરમિયાન લાલો મનસુરી ઉર્ફે અનસ મનસુરી સાથે મીરાં પટેલને પ્રેમ થયો પોતાના આઠ વર્ષ ના બાળકો સાથેના લગ્ન જીવન ને પણ એક મહીનાના પ્રેમમા મીરાં પટેલ ભુલાવી વિધર્મી યુવક ના સાથે અવારનવાર અવૈધ સબંધો બનાવવા લાગી.
આ દરમિયાન મીરા પટેલ લાલા મનસુરી ના પ્રેમમા ભાન ભુલીને મહેશ પટેલ સાથે ઝગડા કરવા લાગી અને તેના પિતાને ખોટા સમાચાર આપી મહેશ ન!શો કરે છે એમ જણાવતાં મહેશ ના પિતાએ જણાવ્યું કે આપણે સ્વામીનારાયણ ધર્મ પાળીએ છીએ મારો દિકરો કોઈ દિવસ એવા કામ ના કરે મહેશ પટેલ ને.
આ વાતની જાણ થતાં તેને પોતાના પરિવાર ને આ પ્રેમ સંબંધો ની જાણ કરી મીરા પટેલના મોબાઈલ માં અનસ મનસુરી ના ફોટાઓ પણ ગોરધન પટેલે જોયા એ સમયે સમજાવી ને બંને વચ્ચે ઝઘડો શાતં પાડ્યો પરંતુ મીરાં પોતાની બહેનપણી ખુશી સાથે બહાર ફરવા જાઉં એમ કરીને અનસ મનસુરી સાથે.
રાજસ્થાનમાં ચાલી ગઈ એક મહીના સુધી મોજ માણી તે પરત ફરી ફરી પતિ મહેશ પટેલ સાથે ઝગડો થતાં મહેશ પટેલ ને મારવાનો પ્લાન ખુશી અને મીરા પટેલ સાથે અનસ મનસુરી એ બનાવ્યો અને મહેશ પટેલ પોતાના પિતા પાસે ગામડે જતો હતો બે બાળકો લઈ ને એ સમયે અનસ મનસુરી તેને કૃષ્ણનગર થી બાઈક માં.
બેસાડીને તેના ઘર પાછડ અવાવરું જગ્યાએ છ!રી મારી મો!તને ઘાટ ઉતારી અને કુવામા ફેંકી દિધો હતો આ ઘટના માં ગોરધન પટેલે શક ના આધારે પોતાના દિકરા મહેશ પટેલ ની ગુમસુધાની ફરીયાદ નોધાવંતા સમગ્ર ઘટના નિકોલ પોલીસ અધિકારી પીએસઆઇ કેટી જાટે જણાવ્યું હતું કે આ ઘટના માં.
મહેશ પટેલ કેશમાં આરોપીઓની ધડપકડ કરી લેવામાં આવી છે ખુશી અને મહેશ પટેલ ની પત્ની મીરાએ મળીને આ કાવતરું ઘડ્યું હતું અને લાલો મનસુરી ઉર્ફે અનસે મહેશ પટેલ ને મો!ત ને ઘાટ ઉતારી અને લા!સને કુવામાં ફેંકી દીધી હતી મીરા પટેલ મૂળ અમદાવાદ ની રહેવાસી હતી તેના પિતા સાથે તે.
લાલો મનસુરી ની બાજુમાં રહેતી હતી આ સમયે ચાર વર્ષ થી બંને વચ્ચે મિત્રતા હતી અને છેલ્લા એક મહિનાથી બેવો એકબીજાના સંપર્કમાં આવ્યા હતા તેમના વચ્ચે અફેર ચાલી રહ્યું હતું અને આ દરમિયાન રાજસ્થાનમાં તેઓ ફરવા પણ ગયા હતા પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના માં દોષીત.
આરોપીઓની ધડપકડ કરી લેવામાં આવી છે લાલો મનસુરી ઉર્ફે અનસ મનસુરી સાથે મીરાં પટેલ અને સહભાગી ખુશી ની ધડપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર ઘટનામાં ગોરધન પટેલે જણાવ્યું હતું કે મારા દીકરા મહેશ પટેલ ને મારનાર આરોપીઓ ને બક્ષવા ના.
જોઈએ તે એકદમ માસુમ અને સીધો સાદો હતો તેના બે સંતાનોનો પણ વિચાર તેની પત્ની એ ના કર્યો અને લાલો મનસુરી સાથે મળીને તેને પતાવી દીધ મેં એને દીકરીની જેમ રાખી હતી હંમેશા એને સમજાવી હતી પરંતુ તે આવું કરશે તેવું કલ્પનામાં પણ વિચાર્યું ન હતું આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે.