બિગબોસ રીયાલીટી શો 13 ફાઈનાલીસ્ટ કર્ણ સંગીની બઢો બહુ વિધ્નહર્તા ગણેશ જેવી ઘણી બધી ટીવી સીરીયલ માં દમદાર અભિનય થકી લોકપ્રિય બનેલા અભિનેતા પારસ ચાબરા આ દિવસો માં સોસીયલ મિડિયા પર લાઈમલાઈટ રહે છે તેઓ પોતાના અભિનય કેરિયરની સાથે સોશિયલ મીડિયા પર પણ.
ખૂબ જ એક્ટિવ રહે છે ઈન્સ્ટાગ્રામ પર પોતાના મનોરંજન કરતા વિડીઓ પણ ઘણી વાર તેઓ શેર કરતા રહે છે તાજેતર માં તેમને એક વિડીઓ શેર કર્યો છે જે વિડીઓ માં તેઓ બાથરુમ માં હાથ ધોઈ રહ્યા હોય છે અને મોબાઈલ તેમનો બાજુમાં પડ્યો હોય છે અચાનક પાણીના ટીપાં મોબાઈલ પર પડતાં.
મોબાઈલ અચાનક ચાલુ થઈ જાય છે અને જાણે કોઈએ મોબાઈલ હેક કર્યો હોય એમ મોબાઇલમાં અલગ અલગ ફ્યુચર શરૂ થઈ જાય છે કોઈ છોકરીના વોટ્સએપ પર પારસ ની શર્ટ લેસ ફોટો શેર થાય છે આ દરમિયાન પારસ એકટીસે આશ્ચર્ય ચકીત થઈ ને પોતાના મોબાઈલ પર થ ઈ રહેલી અજીબોગરીબ હરકતો જોતા.
હેરાન પરેશાન જોવા મળે છે તેમનો શર્ટલેસ ફોટો તેમના મોબાઇલ ને સ્પર્શ કર્યા વિના શેર થતા ની સાથે જ મેસેજ ટાઈપ થવા લાગે છે હું રાતે એકલો છું શું તમે મારી સાથે ડિનર કરશો તમે શું મને મળવા આવશો એવા બધા મેસેજ ટાઈપ થઈને પેલી છોકરીને સેન્ડ થઈ જાય છે આ દરમિયાન પારસ.
ખુબ હેરાનગતિ સાથે મોબાઈલ સામે જોતા રહી જાય છે આ વિડીઓ પારસ ચાબરા એ મનોરંજન માટે જ પોસ્ટ કર્યો છે જે જોતા એક નજરે લોકો વિચાર માં પડી ગયા હતા યુઝરો આ વિડીઓ ને ખુબ જ પસંદ કરી રહ્યા હતા તો ઘણા યુઝરો એમ પણ જણાવી રહ્યા હતા બની કમેન્ટ કરીને કે પારસ.
સાથે આવી ઘટના કદાચિત બનેલી હસે એટલે આવો વિડીઓ શેર કર્યો હોઈ શકે પારસ ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે તેઓ પોતાની પ્રશનલ લાઈફ ને પર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે તેઓ અવારનવાર મનોરંજન કોમેડી અંદાજમા વિડીઓ શેર કરી ફેન્સ ને મનોરંજન કરાવતા જોવા મળે છે.