બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ દિવસોમાં પોતાની બોલ્ડનેશ ગ્લેમર લુક થી છવાયેલી રહે છે શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ બાજીગર માં સહાયક અભિનેત્રી તરીકે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી આવનાર સમયમાં પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકચાહના મેળવી ને બોક્સ ઓફિસ ના.
રેકોર્ડ તોડનાર શિલ્પા શેટ્ટી એ ધડકન અપને ગર્વ ઇન્સાફ ઇન્ડિયન કર્ઝ હથિયાર મેં ખિલાડી તુ અનાડી રીસ્તે ચોર મચાયે શોર જેવી ઘણી બધી હીટ ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો અને પોતાની આગવી ઓળખ બનાવી શિલ્પા શેટ્ટી એ પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન ઘણી બધી હિટ.
ફિલ્મો આપી તેની માસુમ અદાઓને જોઈ દર્શકો તેના અભિનય પર ખુબ પ્રેમ લુટાવંતા ફિલ્મ ધડકનમાં તેના ખુબ જ શાનદાર અભિનય થકી તેને ફિલ્મ ફેર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી તેને ફિલ્મ કેરીયર માં ઘણા બધા એવોર્ડ મેળવ્યા રાજ કુંદ્રા થી લગ્ન બાદ તે બે બાળકોની માતા બની છે.
આજ કાલ ખુબ ઓછી અભિનય ક્ષેત્રે જોવા મળે છે પરંતુ તાજેતરમાં તે ફરી ફિલ્મોમા કમબેક કરવા માંગે છે આ દરમિયાન તે સખત યોગા કરી રહી છે તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક યોગા ના વિડીઓ શેર કર્યા છે જેમાં તે શાનદાર અંદાજમાં પોતાના કર્વી ફિગર ને ફોન્ટ કરી રહી છે.
હોટ અને બોલ્ડ લુક મા તેના છલકાતા યૌવનના ઉભાર ને જોઈ ફેન્સ મદહોશ થયા છે તેની મદમસ્ત અદાઓ અને ભરાવદાર નિતંબો જોઈ ફેન્સ તેના લુક પર લાઈક કમેન્ટ થી તેના પર પ્રેમ લુટાવી રહ્યા છે વાચંક મિત્રો આપનો શિલ્પા ના આ લુક વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.