સલમાન ખાનની પૂર્વ ગર્લફ્રેન કેટરીના કૈફથી લગ્થી લગા કર્યા બાદ વિવેક ઓબેરોય એ વિકી કૌશલને એક મોટી સલાહ આપી છે સલમાનની પહેલી ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા ને વિવેક ઓબેરોયે તેનાથી છીનવી લીધી હતી અને હવે બીજી ગર્લફ્રેન્ડ કેટરીના કૈફને વિકી છીનવીને લઈ ગયા છે આમ તો વિવેક અને ઐશ્વર્યાના લગ્ન ના થઈ શક્યા.
પરંતુ આ ઘટના બાદ વીવેક સલમાનના કટ્ટર દુશમન બની ગયા બધા જાણે છેકે વિવેક ઓબેરોયને બરબાદ કરવા માટે સલમાને તમામ કોશીશ કરી લીધી આખરે પરિણામ એ આવ્યું એક સારી પ્રતિભા હોવા છતાં વિવેક એક મોટા સ્ટાર ન બની શક્યા હવે સલમાનની બીજી ગર્લફ્રેન્ડ કેટરીનાએ વિકીથી લગ્ન કરી લીધા છે.
હવે કેટલાક લોકોને લાગી રહ્યું છેકે સલમાનની ત્રાસી નજરો ક્યાંક વિકી પર ન પડી જાય હવે આ બાજુ વિવેક ઓબેરોયે વિકીને એક ખાસ સલાહ આપી છે એક ઇન્ટરવ્યૂમાં વિવેકે કહ્યું હું એજ સલાહ આપું છું લગ્નના શરૂઆતના વર્ષો હનિમૂનના દિવસો જેમ ચાલે છે કારણકે આ બંને મોટા સ્ટાર છે ત્યારે બંને વ્યસ્ત રહેતા હોય છે.
એટલા માટે કંઈ પણ કરીને એકબીજા માટે ટાઈમ જરૂર નિકાલળજો અને લગ્નના સંબંધને જરૂર મજબૂત બનાવજો વિવેકે વધુ કહ્યું જો સબંધો મજબૂત નહીં હોય કોઈ પણ આને તોડવાની કોશિશ કરી શકે છે વિવેકનો ઈશારો અહીં સલમાન તરફ હતો પરંતુ એમણે અહીં સલમાનનું નામ લીધું ન હતું વિવેક જાણે છેકે સલમાન વિકી માટે મુશેક્લીઓ પણ પેદા કરી શકે છે.