Cli

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બાદ એક બીજી કાળી સચ્ચાઈ લઈને આવી રહ્યા છે વિવેક અગ્નિહોત્રી જે ફિલ્મનું નામ થયું નક્કી…

Bollywood/Entertainment Breaking

કાશ્મીરી પંડિતો પર બનેલ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્ફ ફિલ્મે તમામ રેકોર્ડ તોડી દીધા માત્ર 15 કરોડના બજેટમાં બનેલ આ ફિલ્મે કમાણીના મામલે અનેક રેકોર્ડ તોડી દીધા એક સમયે આ ફિલ્મ અને તેના ડાયરેક્ટરને કોઈ સહકાર આપતું ન હતું પરંતુ મીડિયા અને લોકોએ જબરજસ્ત પ્રતિસાદ આપતા દેશ તથા વિદેશમાં આ ફિલ્મના પડઘા પડ્યા.

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના ડાયરેક્ટરને આ ફિલ્મની સારી સફળતા બાદ એક બીજી જબરજસ્ત ફિલ્મ લઈને આવી રહ્યા જેનું નામ ધ દિલ્હી ફાઇલ્સ છે અને તેની તૈયારીમાં તેઓ લાગી ગયાછે ધ દિલ્હી ફાઇલ્સ ફિલ્મ પણ એક સાચી ઘટના પર આધારિત હશે તેના પર વિવેક અગ્નિહોત્રીએ એ જણાવતા કહ્યુંકે ધ દિલ્હી ફાઇલ્સ.

ફિલ્મ 1984ના કાળા ચેપ્ટર પર આધારિત હશે અને આ સિવાય તેમાં તમિલનાડુ વિશે પણ ઘણુંબધું બતાવવામાં આવશે જણાવી દઈએ અહીં વિવેક અગ્નિહોત્રીના મુજબ 1984નું વર્ષ ભારતના ઈતિહાસના કાળા અધ્યાય જેવું છે અને પંજાબમાં આ!તંકવાદની પરિસ્થિતિને સંભાળવી એ અમાનવીય હતું આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *