દેશભરમાંથી પ્રેમ સંબંધોને લઈને ઘણા મામલાઓ સામે આવતા રહે છે આ વચ્ચે અવૈધ સબંધો ને લઇને પણ ગુજરાત માંથી ઘણા બનાવ સામે આવ્યા છે એ વચ્ચે તાજેતરમાં બોટાદના ગઢડા તાલુકાના હામાપર ગામના રહેવાશી વડોદરા ની નજીક પોર જીઆઈડીસી માં રહેતા રાજુભાઇ બાવળીયા ની પત્ની મિત્તલબેન.
છેલ્લા આઠ વર્ષથી ખેરડા ગામના ઈસ્માઈલ ઈબ્રાહીમ પરમાર નામના યુવક સાથે અવૈધ સંબંધો ધરાવતી હતી જેની તેના પતિ રાજુભાઈને જાણ નહોતી મિત્તલ અને ઈસ્માઈલ અવારનવાર મત્તા હતા બંનેના વચ્ચે પ્રેમસંબંધ થી મિત્તલે ઈસ્માઈલ ને ઉછીના અઢી લાખ રૂપિયા આપેલા હતા જે પરત મિત્તલે માગંતા ઈસ્માઈલ.
વાયદાઓ કરતો હતો વારંવાર મિત્તલે આપેલા પૈસાની માગંણી કરતા ઈસ્માઈલે તેની હ!ત્યા કરવા માટેનું કાવતરું ઘડ્યું 22 જાન્યુઆરી 2023 ના રોજ મળવા ના બહાને ઈસ્માઈલ મિત્તલને તેના ઘેર થી બાઈક પર બેસાડીને કાશી પુરા સરાર રોડ પર રમણગામડીની સીમમાં લઇ ગયો અને તેને ધક્કો મારી નીચે પછાડીને ગ!ળું દબાવી પતાવી દિધા બાદ તેના મૃ તદેહ ને.
માટીના ઢગલા માં દાટી દિધી મિત્તલ ઘરે ના આવતો તેના પતિ રાજુ એ શોધખોળ કરી પરંતુ ક્યાંય તેની ભાળ ના મળતા પતિ રાજુએ વરણા પોલીસ માં ગુમસુધાની ફરીયાદ નોંધાવી પોલીસે આ મામલે આજુબાજુ લોકો પાડોશી અને સગાંવહાલાં ની પુછપરછ હાથ ધરતા પોલીસને જાણવા મળ્યું હતું કે ઇસ્માઈલ નામનો યુવક મિતલ ને બાઈક પર બેસાડીને લઈ ગયો હતો.
પોલીસે ઈસ્માઈલ ને પકડી અને તેની કડક પૂછપરછ કરી પહેલા તેને જવાબ ના આપ્યા પરંતુ પાછળથી તેને તેનો ગુનો કબૂલી લેતા જણાવ્યું હતું કે તેને જ મિત્તલની હ!ત્યા કરી અને માટીના ઢગલામાં લાસ છુપાવી છે પોલીસે 9 દિવશ બાદ માટીના ઢગલામાં થી જેસીબી ની મદદથી લાસને બહાર કાઢી અને ઈસ્માઈલ ને જેલના સળિયા પાછળ ધકેલીને કાર્યવાહી હાથ ધરી છે.