Cli
વિરાટ કોહલી અનુષ્કાની દિકરી નો ચહેરો પહેલી વાર કેમેરા સામે દેખાયો, જુવો કેટલી ક્યૂટ છે...

વિરાટ કોહલી અનુષ્કાની દિકરી નો ચહેરો પહેલી વાર કેમેરા સામે દેખાયો, જુવો કેટલી ક્યૂટ છે…

Bollywood/Entertainment Breaking

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે વિરાટ કોહલી એક તરફ મેળવવા માટે લોકો ઉમટી પડે છે ભારતીય ક્રિકેટમાં ખૂબ નાની ઉંમરે તેમને ખૂબ મોટું સ્થાન મેળવ્યું છે અને ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા છે તેઓ પોતાની ક્રિકેટ કારકિર્દીમાં સફળ રહ્યા છે વિરાટ કોહલી ક્રિકેટ કેરિયર સાથે.

પોતાના પર્સનલ જીવનને લઈને પણ ખૂબ જ ચર્ચાઓમાં રહે છે તેમને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા અને સુંદર દીકરી વામીકા ના પિતા બન્યા હતા દિકરી વામીકા નો ચહેરો તેમને મિડીયા થી હંમેશા છુપાવ્યો હતો વિરાટ કોહલી આ દિવસોમાં અનુષ્કા શર્મા અને દિકરી વામીકા સાથે વૃદ્વાવન માં છે.

વિરાટ કોહલી એ વૃદ્વાવન માં આશ્રમ પહોંચી બાબા નીમ કરોલીના આર્શીવાદ મેળવ્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બાબા નીમ કરોલી ને ખુબ માને છે વૃદ્વાવનમાં પણ બંને સૌથી પહેલા બાબા નીમ કરોલીના આશ્રમમાં પહોંચ્યા હતા વિરાટ કોહલી અને અનુષ્કા ભક્તિ માં લીન થઈ બાબા નીમ.

કરોલીની સમાધી ના દર્શન કરીને ધ્યાન લગાવી જમીન પર હાથ જોડી ને બેઠા હતા દિકરી વામીકા અનુષ્કા શર્મા ના ખોળામાં બેઠેલી હતી જે તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી જેમાં ઘણી તસવીરો માં વામીકાના ચહેરાને ઈમોજી થી ઢાંકી દેવાયો હતો પરંતુ એક ચહેરામાં.

સ્માઈલ સાથે માતા અનુષ્કા શર્મા સામે જોતી વામીકા ની એક તસવીર મા વામીકા નો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો સાથે એક વિડીઓ પણ સામે આવ્યો હતો વિરાટ કોહલી ઘુટંણે પડી બાબાના આર્શીવાદ મેળવી રહ્યા હતા વામીકા રમી રહી હતી જે બિલકુલ તેના પિતા વિરાટ કોહલી જેવી જ.

દેખાતી હતી વિરાટ કોહલી ની વૃદ્વાવન પહોંચવાની ખબર લીક થતા ફેન પહોંચી ગયા હતા જે દરમિયાન આ તસવીરો અને વિડીઓ લીધા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી વિરાટ કોહલી ની ભક્તિ અને આધ્યાત્મિક લાગણીઓ લોકોએ ખુબ પસંદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *