Cli
વિમલવાળા અજય દેવગણ ની લાડકી ન્યાસા ફરીથી બોલ્ડ લુકમાં મોડી રાત્રે પાર્ટી કરી મિત્ર સાથે જોવા મળી...

વિમલવાળા અજય દેવગણ ની લાડકી ન્યાસા ફરીથી બોલ્ડ લુકમાં મોડી રાત્રે પાર્ટી કરી મિત્ર સાથે જોવા મળી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ દિગ્ગજ અભિનેતા અજય દેવગણ અને કાજોલ ની લાડલી ન્યાસા દેવગણ પોતાના બદલાયેલા લુક ને લીધે આ દિવશોમા ખુબજ ચર્ચામાં છવાયેલી છે ન્યાસા પહેલા કરતા વધુ આકર્ષક અને સુંદર લાગે છે અને ઘણીવાર તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર યુઝરોને આશ્ચર્યચકિત કરી દેછે પહેલા પોતાને લાઈમલાઈટથી.

દૂર રાખતી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવશોથી તે પણ બિજા સ્ટાર કિડ્સની જેમ કેમેરામાં કેદ થવા લાગી છે તે દરરોજ પોતાના એક પુરુષ મિત્ર સાથે જ જોવા મળે છે તેની નાઈટ પાર્ટીઓ સમયની ઘણી તસવીરો સામે આવતી રહે છે જેમાં તે ખુબ પોતાના મિત્રોથી મસ્તી કરતી જોવા મળે છે તાજેતરમાં જ ન્યાસા ટાઈટ રેડ ટોપ અને.

બ્લુ જીન્સ માં પુરુષ મિત્ર ની સાથે હાથોમાં હાથ નાખીને તે સ્પોટ થઈ હતી તેમાં તે ખુબજ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી પેપરાજીની નજર થી બચવા તેને પોતાની ચાલને ઝડપી બનાવી અને મિડીયાને ઈગ્નોર કરી તેને કેમેરામાં પોઝ નહોતા આપ્યા તે પોતાની ગાડીમાં બેસી ગઈ હતી ન્યાસા દેવગન.

ઘણીવાર એક યુવક સાથે જોવા મળે છે જેનું નામ ઓરહાનછે આ યુવક બોલિવૂડની ઘણી સુંદરીઓ સાથે જોવા મળે છે જેમાં જાનવી કપુર ખુશી ભૂમિ પણ સામેલ છે ઓરહાનની તસવીરો ઘણીવાર ન્યાસા સાથે પણ વાયરલ થાય છે તે આ દરમિયાન પ્યાસા દેવગણ સાથે જોવા મળ્યો હતો ન્યાસા દેવગણ ની સોશિયલ.

મીડિયા પર ખુબ ફેન ફોલોવિંગ છે તેઓ પોતાના અવનવા બોલ્ડ અંદાજ અને લુકથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે તેના બોલિવૂડ ડેબ્યૂ ના પણ સમાચાર સામે આવ્યા છે આવનારા સમયમાં તે વરુણ ધવન સાથે ડેબ્યુ કરે એવી આસકા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આ વિશે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *