સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા રહે છે જેમાં ઘણા બધા વિડીયો ખૂબ જ અલગ પ્રકારના હોવાથી હાઇલાઇટ થાય છે અને લોકો તેને ખૂબ જ શેર પણ કરે છે અત્યારે પાકિસ્તાન ઇકોનોમી સતત નીચે પડતી જોવા મળે છે આઝાદી બાદ ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ અલગ થયા.
પરંતુ બાંગ્લાદેશ નો રુપીયો પણ પાકિસ્તાન થી મોટો છે ભારતના 1 રુપિયા સામે પાકિસ્તાની 3 રુપીયા છે પડોશી દેશો પાસે સતત આર્થીક સહાય માગંતુ પાકિસ્તાન ભુખમરાની સ્થિતિ માં આવી ચુક્યુ છે એ વચ્ચે પાકિસ્તાન ના એક સોશિયલ મીડિયા ક્રિએટર ગુલામ ડોગર નામના વ્યક્તિએ.
એક વિડીયો પોસ્ટ કર્યો છે જે વીડિયોમાં તે શાકભાજીની વાડીમાં ઉકેલો દેખાય છે અને મૂળા ને કાપીને એમાંથી નોટ કાઢતો જોવા મળે છે સાથે જણાવી રહ્યો છે કે હવે પાકિસ્તાનમાં રૂપિયાની ખેતી થઈ રહી છે અને જુઓ હું આ મૂળામાંથી 100 રુપિયા ની નોટ કાઢી રહ્યો છુ એમ જણાવી લોકોને.
રૂપિયાની ખેતી વિશે માહિતી આપી રહ્યો છે બીજો એક વ્યક્તિ ગલકુ કાપી અને એમાંથી સિક્કા કાઢી રહ્યો છે અને જણાવી રહ્યો છે કે પાકિસ્તાનમાં હવે સિક્કાની પણ ખેતી શક્ય બની છે વાયરલ થયેલા આ વિડીયોમાં લોકો વિચાર કરી રહ્યા છે કે આવું કેવી રીતે શક્ય બને તો ઘણા બધા સોશિયલ મીડિયા.
યુઝરો આ વીડિયોને એડિટ કરેલો કહી રહ્યા છે જેમાં ફેવિકીક સાથે પહેલાથી જ આ નોટો અને સિક્કાને શાકભાજી માં છુપાવી હોઈ શકે આ વિડીઓ હકીકત માં કોઈ મજાક લાગે છે જેના પર ઘણા યુઝરો ટ્રોલ કરી રહ્યા ભારતીય યુઝરો ભુખમરા વચ્ચે ની ખેતી જણાવી ને ટ્રોલ કરતા જોવા મળે છે.