વિકી કૌશલના પિતા શામ કૌશલ પર મીટુંનો આરોપ લાગ્યો જેના બાદ તેમને શરત વગર માફી પણ માંગી કેટરીના કૈફની પોતાના ઘરની વહુ બનાવ્યા બાદ સેમ કૌશલ ખબરોમાં છવાયેલ છે તેમની શાદગીએ લોકોને તેમના દીવાના બનાવી દીધા છે પરંતુ એકવાર ફરીથી એ કેસ ચર્ચામાં આવી ગયો છે.
જયારે વિકી કૌશલના પિતા પર એક યુવતીએ બહુ મોટો આરોપ લગાવી દીધો હતો આ વાત વર્ષ 2018ની છે ત્યારે નમિતા પ્રકાશ નામની મહિલાએ ટવીટર પર પોસ્ટ લખીને સામ કૌશલ પર આરોપ લગાવ્યા હતા નમિતા એ પોતાની પોસ્ટમાં આઉટ ડોર શૂટિંગ દરમિયાન સામ કૌશલ સાથે પોતાના ખરાબ અનુભવનો ઉલ્લેખ કર્યો હતો.
પોસ્ટમાં નમિતાએ લખ્યું હતું વર્ષ 2006માં એક બહારના શૂટિંગમાં ફેમસ ડાયરેક્ટર સામ કૌશલે વોડ!કા પીવા પોતાના રૂમમાં બોલાવી હતી એમની વાત મને બરાબર ન લાગી એટલા મેં એમને જૂઠું કહ્યું હું ડ્રિ!ક નથી કરતી તેઓ મને એ વાત કરીને જીદ કરતા રહ્યા કે હું નથી જાણતી હુંશું કરી રહીછું હું મારી વાત પર મક્કમ રહી.
તો તેમણે પોતાનો ફોન નીકળ્યો અને તેના પર ખરાબ વિડિઓ ચલાવવા લાગ્યા તેમણે જણાવ્યું આ તેમણે બેંકોકની ગલીઓથી ખરીદ્યું છે પોતાની સાથે થયેલ આ અનુભવ નમિતાએ પોતાની લાઈન પ્રોડ્યુસરને પણ જણાવી હતી પોસ્ટ સોસીયલ મીડ્યમ આવતા સામ કૌશલનું માફી નામું પણ ખુબ ચર્ચામાં રહ્યું હતું.
સામ કૌશલે જણાવ્યું હું જ્યારેથી આ ઈન્ડસ્ટ્રીઝમાં કરી રહ્યો છું ત્યારથી હું પ્રોફેશનલી અને પર્સનલી સારો માણસ બનવાની કોશિશ કરી છે કોઈને હર્ટ કરવાની મારી કોઈ ધ્યેય રહ્યો નથી મરાથી કોઈ ભૂલથી ભૂલ થઈ હોય તો તમામની માફી માંગુ છું સામ કૌશલ બોલીવુડમાં શાનદાર સ્ટંટમેન ડાયરેક્ટર પર જાણીતા છે.