કેટરીના કૈફના લગ્ન થઈ રહ્યા છે તેની વાત આજે ખુદ વિકી કૌશલે કરી દીધી કારણ કે ગઈકાલે વિકી કૌશલ કેટરિના કૈફના ઘરે જોવા મળ્યા જેઓ કેટના ઘરેથી બહાર નીકળતા કેમેરામાં કેદ થયા હતા હવે તેને લઈને પણ અલગ અલગ વાતો થઈ રહી છે બંનેના લગ્નના ફાઇનલ નિર્ણયને લઈને બંને ભેગા થયા હોઈ શકે છે.
હવે તેને લઈને ખબરો આવી રહી છેકે કેટરીના અને વિકી કૌશલે કોર્ટ મેરેજ કરી લીધા છે અને આવનારી 7 ડિસેમ્બર આસપાસ બંને લગ્નના ફેરા ફરશે હવે એમને લગ્નને લઈને રાજ્સ્થાનનના એક મોટા રિસોર્ટમાં તૈયારીઓ પણ ચાલી રહી છે અહીં એમના લગ્ન બધી રીતે મીડિયાથી છુપા કરવામાં આવી રહ્યા છે.
રાજસ્થાનમાં ઘણી હોટેલ બુક કરવામાં આવી છે અહીં કેટીનાની ફમીલી ઓછી આવી શકે પરંતુ વિકી કૌશલની ફેમિલી અને એક્ટર મોટા પ્રમાણમાં જોવા મળશે હવે છેલ્લા કેટલાક સમયથી લગ્ન બાબતે મીડિયા સમક્ષ કેટરીના અને વિકી કંઈ જણાવી રહ્યા નથતી એવામાં વિકીનું કેટરીના કૈફના ઘરે દેખાવું સાબિત કરે છે બંનેના લગ્ન નક્કી થશે.