અત્યારે પુરી દુનિયા વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નને લઈને વાતો કરી રહ્યું છે પરંતુ આ બાબતે કેટરિના અને વિકી હજુ સુધી કઈ બોલી રહ્યા નથી હવે બંનેના લગ્નને લઈને વિકી કૌશલના એક પાડોશીએ વાત કરી છે જેઓ દિવસ રાત વિકીને જોવે છે વાતો થાય છે અને લિફ્ટમાં પણ ઘણી વાર સાથે હોય છે.
વાત કરી રહ્યા છીએ કોમેડી કિંગ કૃષ્ણા અભિષેકની મુંબઈમાં અંધેરી વેસ્ટમાં ઓબેરોય ટાવરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કેટલાય મોટા સ્ટાર રહે છે ત્યાં કૃષ્ણનું પણ ઘર છે અને વિકી કૌશલની બાજુની બિલ્ડિંગમાં રહે છે આજે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કૃષ્ણાને વિકી કૌશલના લગ્ન બાબતે પૂછવામાં આવ્યુંકે આ લગ્નની ખબરો આવી રહી તે સાચી છે.
તમારી બાજુમાં વિકી કૌશલ રહે છે તેઓ સાચું લગ્નની તૈયારીઓ કરે છે અહીં આ વાતને કૃષ્ણએ નક્કી કરતા કહ્યું કે વિકી કૌશલ અને કેટરીના માટે તેઓ બહુજ ખુશ છે કેટરીના સારી એક્ટર છે વિકીથી તેને રોજ મળવાનું થાય છે જયારે વાત છે લગ્નનની તૈયારીની તો કૃષ્ણા કહી રહ્યાછે હા તૈયારીઓ થઈ રહી છે બધી અંદર ને અંદરજ તૈયારીઓ થઈ રહી છે.
હવે લગ્નની આ વાત એમના પડોસી કૃષ્ણાએ પાક્કી કરી દીધી છે હવે લગ્ન તો થઈ રહ્યા છે આજ અથવા કાલે કોર્ટ મેરેજ થવાની વાત સામે આવી રહી છે જયારે લગ્નની વાત કરીએ તો મોટી હોટેલ અને 45 રૂમ બુક કરવામાં આવ્યા છે મીડિયા રીપોર્ટ મુજબ તેમના લગ્ન આવનારી 7થી 9 તારીખ વચ્ચે થવા જઈ રહ્યા છે.