કેટરીના કૈફ સાથે વેલેન્ટાઈન ડે મનાવવાની તૈયારી સલમાન ખાનની આશાઓ પર વિકી કૌશલે પાણી ફેરવી દીધું છે હકીકતમાં સલમાન ખાન કેટરીના સાથે એમની ફિલ્મ ટાઇગર થ્રિનું શૂટિંગ કરવા માટે દિલ્હી પહોંચવાના છે અહીં ફિલ્મનું શુટિં કો!રોના અને કેટરીના કૈફના લગ્નના કારણે શૂટિંગમાં લેટ થઈ ગયું છે એટલે.
હવે શૂટિંગ લગાતાર થશે કોઈપણ વચ્ચે રજા નહીં લે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેછે અને કહેવામાં આવી રહ્યું હતું કે ત્યારે પણ કેટરીના અને વિકી શૂટિંગ પર વ્યસ્ત જ રહશે લગ્ન બાદ આ કેટરીના કૈફનું પહેલો વેલેન્ટાઈન છે પરંતુ તેઓ વિકી સાથે ન હોઈને સલમાન સાથે રહશે થઈ શકે આ વાતને લઈને સલમાન અંદર જ ખુશ થઈ રહ્યા હોય.
પરંતુ વિકી કૌશલે એવી ચાલાકી વાપરી છેકે હવે સલમાન ઇચ્છવા છતાં કેટ સાથે વેલેન્ટાઈન નહીં મનાવી શકે બૉલીવુડ લાઈફની એક રિપોર્ટ મુજબ વિકી કૌશલે નક્કી કર્યું છેકે તેઓ વેલેન્ટાઈન મનાવવા ખુદ દિલ્હી જશે વિકી અત્યારે એમની નવી ફિલ્મનું શૂટિંગ કરવાના છે કામમાં વ્યસ્ત હોવા છતાં વિકીએ.
એવું સિડ્યુલ બનાવ્યું છેકે વેલેન્ટાઇનડે ના દિવસે તેઓ રજા લઈને તેઓ કેટરીના જોડે દિલ્હી જઈ શકે વિકિના આ ફેશલાને લીધે સલમાનના બધા અરમાન તૂટી ગયા છે અહીં ક્રિસમસ પર વિકી શૂટિંગ છોડીને મુંબઈ કેટ જોડે પહોંચ્યા હતા જયારે લોહડી પર કેટરીના ઇન્દોર પહોંચી હતી એવામાં વેલેન્ટાઈન ડેના દિવસે પણ વિકી દિલ્હી પહોંચશે.