વિકી કૌશલે ગઈકાલે પોતાનો જન્મદિવસ કેટરીના કૈફ અને કેટલાક ખાસ મિત્રો સાથે ન્યુયોર્કમાં ઉજવ્યો વિકી કૌશલે જન્મદિવસ સેલિબ્રેટની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે વિકિનો જન્મદિવસ ન્યુયોર્કની એક રેસ્ટોરેન્ટમાં ઉજવવામાં આવ્યો જેમાં વિકી કૌશલ માટે કેટરીના અને મિત્રો સોન્ગ ગાતા જોવા મળી રહ્યા છે.
વિકી અને કેટરીના ખુબજ ખુશ જોવા મળી રહ્યા છે પરંતુ અહીં વિકીએ જણાવ્યું કે એમનો જન્મદિવસ થોડો આળસુ હતો જણાવી દઈએ વિકી કૌશલે પોતાનો 34 મોં જન્મદિવસ ગઈકાલે ન્યુયોર્કમાં મનાવ્યો હતો જેની તસ્વીર અને વિડિઓ ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે પહેલી તસ્વીરમાં વિકી ઝૂલામાં ઝૂલતા અને સ્માઈલ.
આપતા આરામ કરતા જોવા મળી રહ્યા છે જયારે બીજા નંબરમાં વિડિઓ છે જેમાં કેટરીના અને તેના મિત્રો વિકી માટે ગીત ગાતા જોવા મળી રહ્યા છે વીડિઓમાં જોઈ શકાય છેકે વિકી કૌશલ માટે કેક રાખવામાં આવી છે અને મીણબત્તી ચાલુ છે વિડિઓ બાદ ફોટોમાં કેટ અને વિકી તમામ મિત્રો સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.