વિકી અને કેટરીના કૈફના લગ્ન થતાંજ એમને ખુબજ શુભેછાઓ મળી રહી છે બોલીવુડના ઘણા એક્ટરોએ નવા લગ્ન જીવન માટે શુભેછાઓ પાઠવી જેમાંથી આલિયા ભટ્ટે સૌથી પહેલા શુભેચ્છા પાઠવતા લખ્યું હે ભગવાન તમે બંને એટલા સુંદર લાગી રહ્યા છો જયારે પ્રિયંકાએ પણ શુભેચ્છા પાઠવી હતી.
જેમને લખ્યું તમારા બંને માટે બહુ ખુશ છું આજ મેરે યાર કી સાદી હે બંનેને સુભેચ્છા એક સાથે એકદમ પરફેક્ટ જયારે કરીના કપૂરે લખ્યું તે કરી બતાવ્યું ભગવાન તમારી બંનેની જોડીને આશીર્વાદ આપે રીત્વિક રોશને લખ્યું અદભુત તમને બંનેને ખુબજ પ્રેમ મોકલી રહ્યો છું જલ્દી સાથે ડાન્સ કરવો પડશે.
કરણ જોહરે લખ્યું આ ખુબસુરત જોડીને અભિનંદન તમારી બનેની જોડીને દશકોની અપાર ખુશી સુખની કામના મારો ખુબ પ્રેમ અમને ઉર્જા તમારા રસ્તામાં આવી રહ્યો છે સોનમ કપૂરે લખ્યું અભિનંદન કેટરીના અને વિકી જોડી સારી લાગી રહી છે પરંતુ આ બઘી શુભેચ્છા પાછળ લોકો સલમા ખાનની શુભેચ્છા ગોતતા રહ્યા.
કેટરીના કૈફ સલમાન ખાનની સૌથી નજીકની મિત્ર છે પરંતુ કેટના લગ્નમાં સલમાન તરફથી કોઈ શુભેચ્છા આવી નથી અહીં સલમાન અને તેમના પરિવારમાંથી કોઈ સભ્ય લગ્નમાં ગયું ન હતું હવે જોઈએ છીએ સલમાન ખાન કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન ઉપર શું કહે છે મિત્રો તમારું શું કહેવું છે કોમેંટમાં જણાવવા વિનંતી.