Cli

હેલિકોપ્ટર દુર્ઘટનામાં એક માત્ર બચી ગયેલ ગ્રુપ કેપ્ટન વરુણસિંહ નું નિધન…

Breaking

બહુ દુઃખ સાથે જણાવવું પડે છેકે તમિલનાડુના કુન્નુરમાં થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારત માતાના વીર સપૂત એક માત્ર બચી ગયેલ ગ્રુપ કેપ્ટન વરુણસિંહ નું આજે નિધન થઈ ગયું છે બહુ દુઃખ અને અફસોસ ની વાત છે મિત્રો આ દુઃખદ ઘટના સામે આવતા પુરા ભારતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પુરા દેશને આશા હતી કે ગ્રુપ કેપ્ટન વરુણસિંહને કઈ નહીં થાય પરંતુ છેલ્લે જિંદગી અને મોતથી વચ્ચે ઝઝૂમતા આજે મોત Varun Singh is the only survivor in the helicopterજીતી ગઈ અને ગ્રુપ કેપ્ટન આજ આપણી વચ્ચે નથી રહ્યા મિત્રો જાણકારી માટે જણાવી દઈએ એમને પહેલા તમિલનાડુના વેલિંગટન મિલિટિરી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

ત્યારબાદ વરુણસિંહને બેગ્લોરમાં લાવવામાં આવ્યા હતા ડોક્ટરોએ બહુ મહેનત કરી હતી છતાં ભારત માતાના વીર સપૂત ગ્રુપ કેપ્ટન વરુણસિંહ આપણ ને છોડીને ચાલ્યા ગયા છે દુઃખદ ઘટન સાંભળતા દેશમાં શોકનો માતમ છવાઈ ગયો છે બસ એજ પ્રાર્થના વરુણ સિંહની આત્માને ઉપર વાળો શાંતિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *