એમના ફેમિલી ડ્રાયવર મનોજના અંતિમ દર્શન પર વરુણ ધવન રડી પડ્યા હતા વરુણ ધવન એમના ડ્રાયવર મનોજના અંતિમસંસ્કાર સમયે હાજર રહ્યા હતા જેમનું 18 જાન્યુઆરીના રોજ મહેબૂબ સ્ટુડીઓમાં હ્નદ!યરોગનો હુ!મલો થતા વરુણ ધવન તથા એમના મિત્રો દ્વારા તાત્કાલિક મુંબઈની લીલાવતી હોપ્સ્ટિલ્ટમાં.
ખસેડ્યા હતા પરંતુ ડ્રાયવર મનોજને બચાવી શક્યા ન હતા જ્યાં મનોજનું મોત થઈ ગયું હતું વરુણ ધવન અહીં મનોજના અંતિમ સંસ્કાર સમયે જોવા મળ્યા હતા વાઈટ કલરની ટીશર્ટ અને બ્લુ જિન્સમાં વરૂણ જોવા મળ્યા હતા અહીં અંતિમ દર્શન કરતા સમયે વરુણને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા વરુણ ધવને પોતાના.
ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં એક વિડિઓ સેર કર્યો હતો જેમાં મનોજને સ્ટેજ પ્રોગ્રામમાં ઉપર બોલાવાય છે અને એમના વખાણ કરતા જોવા મળે છે વરુણે જણાવ્યું એમના દરેક પળમાં મનોજ સાથે હતા છેલ્લા 26 વર્ષથી મનોજ એમની જિંદગીમાં હતા તેઓ બધું મારૂ હતા અત્યારે મારી જોડે દુઃખ પ્રગટ કરવા શબ્દો નથી.
વરુણ ધવન મોજનને પિતાની જેમ માનતા હતા એમની ફેમિલીમાં પણ મનોજ ખાસ હતા મનોજના નિધનથી વરુણ થતા એમની ફેમિલી દુઃખમાં છે મનોજનનું નિધન થતા વરુણ ધવને એમની પુરી ફેમિલીની જિમ્મેદારી લીધી છે મનોજની બે પુત્રીઓ છે એમની દેખભાળ કરવાનું વચન વરુણ ધવને આપ્યું છે.