આજના સમયમાં બોલીવુડમાં સૌથી લોકપ્રિય જોડી હોય તો તેઓ કેટરીના કૈફ અને વિકી કૌશલ છે એટલા મોટા મોટા હોવા છતાં તેઓ જે રીતે સાદગીમાં રહેછે તે લોકોના દિલને સ્પર્શી જાય છે ગઈ કાલે મધર્સ ડે હતો એ મોકા પર કેટરીના કૈફે પોતાની માં અને પોતાની સાસુ બંનેના નામે એક ખુબસુરત પોસ્ટ શેર કરી.
જયારે વિકી કૌશલે પણ પોતાની માં અને કેટરીના કૈફની માં માટે પણ ગઈ કાલનો દિવસ યાદગાર બનાવી દીધો છે કેટરીના કૈફે પોતાના ઇન્સ્ટાગ્રામમાં 2 તસ્વીરો શેર કરી છે એક તસ્વીરમાં તેઓ પોતાની માં સુઝેન સાથે જોવા મળી રહી છે જયારે બીજી તસ્વીરમાં તેઓ પોતાની સાસુ અને પતિ વિકી કૌશલ સાથે બેઠી છે.
આ મોકા પર વિકી કૌશલે પણ 2 તસ્વીર શેર કરી છે જેમાથી 2 તસ્વીરોમાં તેઓ પોતાની માં સાથે જોવા મળી રહ્યા છે જયારે ત્રીજી તસ્વીરમાં તે કેટરીના કૈફ સાથે પોતાની સાસુના પગ સ્પર્શી રહ્યા છે વિકી કૌશલે આ તસ્વીર શેર કરતા પંજાબી ભાષામાં લખ્યું કે માવા ઠંડીયા છાવા વિકી અને કેટરીના કૈફના લગ્ન બાદ બિલકુલ બદલાઈ ગયા છે.
એક બાજુ કેટરીના કૈફ સાસરીમાં જઇને વહુના બધા ફરજ નિભાવી રહી છે જયારે વિકી પણ સાસરીમાં જમાઈ જ નહીં પરંતુ પુત્ર બનીને બધી ફરજ નિભાવી રહ્યા છે જયારે પણ મોકો આવે છે બંને પરિવાર માટે એક થયીને ઉભા રહી જાય છે બોલીવુડની આ પહેલી એવી જોડી જોવા મળી જેઓ દરેક પ્રસંગે માતા પિતાને સાથે લઈને ચાલે છે.