Cli

વહુ આલિયા ભટ્ટના હાથનો નાસ્તો કરવા સવાર સવારમાં પહોંચી સાસુ નીતુ કપૂર આલિયાના ઘરે…

Bollywood/Entertainment Breaking

આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના લગ્ન 14 એપ્રિલના રોજ ધામધૂમથી થયા તેના બાદ કપલે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજ કર્યું જેમાં બોલીવુડના મોટા એક્ટર જોવા મળ્યા અહીં શાહરુખ સુધીના સ્ટાર જોવા મળ્યા હતા અહીં લગ્ન દરમિયાનના તમામ પ્રસંગો નિભાવવામાં આવ્યા એવામાં લગ્ન બાદ પહેલી વાર.

રણવીર કપૂરની માં નીતુ કપૂર અલિયાના ઘરે પહેલીવાર સ્પોટ થઈ હતી નીતુ કપૂરની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અહીં તે દરમિયાન નીતુ કપૂરને ગાડીમાંથી બહાર નીકળતા જોવા મળી ત્યારે તેઓ પિન્ક કલરના ડ્રેસમાં સ્પોટ થઈ હતી જે ડ્રેસમાં તેઓ સુંદર જોવા મળી અને ફેન્સ તેને પસંદ કરી રહ્યા છે.

તેઓ આલિયાના ઘરે જાય તેના પહેલા એમના હાથમાં રહેલ પર્સ સાંભળતા જોવા મળી તેના બાદ મીડિયામાં ચર્ચા થતી જોવા મળી કે આલિયા ભટ્ટની સાસુ નીતુ કપૂર આલિયા હાથનો નાસ્તો કરવવા પહોંચી છે જેને લઈને ફેન્સની અલગ અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *