Cli
ઉર્ફી જાવેદ ફરી ચર્ચા માં, કપડાં પહેર્યા વગર તસ્વીર શેર કરતા યુઝરો લાલઘુમ થયાં...

ઉર્ફી જાવેદ ફરી ચર્ચા માં, કપડાં પહેર્યા વગર તસ્વીર શેર કરતા યુઝરો લાલઘુમ થયાં…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી ઉર્ફી જાવેદનુ જ્યાં પણ નામ સાભંડવા મળે છે ક્યાં એની અતરંગી ડ્રેસીસની હરકતો પણ સામે આવે છે અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના ડ્રેસીસ ના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગવુ સ્થાન ધરાવે છે એના ચાહકો એને હંમેશા નિતનવા ડ્રેસીસ માં જોવા આતુર રહેછે તો ક્યારેક એના ડ્રેસ ના કારણે તેની ખુબ ટીકા પણ થાય છે.

આ દરમિયાન અભિનેત્રી ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર થી એક તસવીર શેર કરી છે જેમાં એક કાચના પાછડ તે નિવસ્ત્ર ઉભેલી છે આને એના નિતંબો ની જગ્યાએ કાચમા યલ્લો પેઈન્ટ પટ્ટો મારેલો છે અને નિચેની સાઈડ પર એના ગુ!પ્તાંગ ની જગ્યાએ પણ એવો જ યલ્લો પટ્ટો મારેલો છે અભિનેત્રી ઉર્ફી જાવેદે આ.

દરમિયાન કોઈપણ કપડાં પોતાના શરીર પર પહેરેલા નથી તે પોતાના બે હાથોથી એ યલ્લો પટ્ટાને પકડવાનો સીન કરી રહી છે સાથે પોતાની જીભ બહાર કાઢીને એક આખં બંધ કરીને પોઝ આપતી જણાઈ હતી આ તસવીર ને ઘણા યુઝરો એ ખુબ પસંદ કરી હતી તો ઘણા યુઝરો ઉર્ફી જાવેદ ને વખોડતા ટ્રોલ કરી રહ્યા હતા યુઝરો એ લખ્યુ હતું કે શરમ નામ ની કોઈ.

વસ્તુ નથી તારામાં તો ઘણા યુઝરો એ બેશરમ તો ઘણાએ વાહીયાત અભિનેત્રી જેવું જણાવ્યું હતુ પરંતુ ઉર્ફી જાવેદને કોઈ ફરૂ નથી પડતો એને અગાઉ પણ એક ઈન્ટરવ્યુ માં ગુસ્સે થઈ જણાવ્યું હતું કે મારા કપડા પર કોઈએ કમેન્ટ ના કરવી હું મારી મરજી પડે તેજ પહેરું છું મારા પર કોઈનો અધિકાર નથી અભિનેત્રી ઉર્ફી જાવેદ અવારનવાર ચર્ચા માં રહે છે તાજેતરમાં આ લુક થી એ ખુબ ટ્રોલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *