ગ્લેમર અદાકાર ઉર્વશી રૌતેલા પોતાના ફેશનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે એમની ફેશન અને એમના આઉટફિટની કિંમત જેવી દરેક વાતને લઈને તે હંમેશા ચર્ચામા રહે છે પરંતુ હાલમાં ઉર્વશીના ગળામાં એક નિશાને લોકોનું ધ્યાન ખેંચ્યું છે હાલમાં જ ઉર્વશીને એરપોર્ટમાં જોવા મળી હતી આ દરમિયાન લોકોએ.
ઉર્વશીના એ નિશાનને લવ બાઈટ સમજ્યા હતા પરંતુ એક ન્યુઝપોર્ટ દ્વારા ખબર સામે આવ્યા બાદ ઉર્વશી ભડકી ગઈ હતી અને પોતાની પ્રતિક્રિયા આપીને એ ન્યુઝ પોર્ટલ પર ઉર્વશી બગડી હતી અને ટવીટરમાં એક પોસ્ટ શેર કરી હતી પોસ્ટ દ્વારા ઉર્વશીએ કહ્યું બકવાસ એ મારી લાલ લિપસ્ટિક છે અને તે માસ્કથી.
ફેલાઈ ગઈ છે રેડ લિપસ્ટિકને સાચવવી મુશ્કેલ છે કોઈ પણ યુવીને પૂછી લ્યો પરંતુ અહીં કોઈની ઇમેજ ખરાબ કરવા લોકો કોઈ પણ લખી દેછે ખાસ કરીને યુવતીઓ માટે તમે લોકો મારી સફળતા વિષે કેમ નથી લખતા અને ખોટા ન્યુઝ છાપી દયો છો તમારા ફાયદા માટે જણાવી દઈએ ઉર્વશીનો વાઇરલ થઈ રહેલો.
વીડિઓ વેલેન્ટાઈન સમયનો છે વીંડોમાં બ્લેક સ્કર્ટ અને લાલ ટોપ પહેર્યું હતું અહીં આ દરમિયાન ઉર્વશીના ગળાના ભાગે લવબાઈટ પ્રકારની લિપસ્ટિક દેખાતા વાત સામે હતી જેમાં મીડિયા અને લોકોનું કહેવું હતું કે લવબાઈટ છે પરંતુ અહીં એ વાતની ચોખવટ ઉર્વશીએ સોસીયલ મીડિયા દ્વારા કરી છે મિત્રો ઉર્વશીની આ વાત પર તમે શું કહેશો.