બૉલીવુડ સેલિબ્રિટી ઉરફી જાવેદ હંમેશા સોસીયલ મીડિયામાં એકટીવ રહેતી સેલિબ્રિટી છે તેઓ જ્યારથી બીગબીસ સીઝનમાં જોવા મળી તેના બાદ તેઓ સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય રહી છે તેઓ પોતાના બોલ્ડ કપડાના કારણે હંમેશા સોસીયલ મીડિયામાં ટ્રોલ થાય છે છતાં પણ ઉરફી જાવેદ બોલ્ડ અંદાજમાં જોવા મળતી હોય છે.
હાલમાં જ ઉરફી જાવેદે એક વિડિઓ શેર કર્યો જેમાં તેઓ દરિયાં કિનારે જોવા મળી રહી છે જેમાં તેઓ બિકીનીમાં બોલ્ડનેશની તમામ હદો પાર કરતા જોવા મળી રહી છે જેના કારણે ઘણા લોકોએ ઉરફીને ટ્રોલ કરી હતી એ કહીને કે ઉરફીએ નીચે કંઈ પહેર્યું નથી અહીં લોકોએ ઉરફીને અલગ અલગ કોમેંટ કરીને ટ્રોલ કરી.
હવે એ ટ્રોલરોથી પરેશાન થઈને ઉરફીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને જવાબ આપતા લખ્યું આવી કોમેંટો કરવાની બંદ કરો બધા મેં સ્કિન કપરનું અન્ડર ગારમેન્ટ પહેર્યું છે થોડી સભ્યતાનો ઉપયોગ કરો ઉરફીએ હંમેશાથી તેને ટ્રોલિંગ કરતા લોકોને જવાબ આપ્યો છે તેના કારણે લોકોને ઉરફીનો અંદાજ પસંદ પણ આવે છે.