બોલીવુડ અભિનેત્રી ઉર્ફી જાવેદ રોજ અલગ અલગ અતરંગી ફોટો વિડિયો માં દેખાતી જ રહે છે ઉર્ફી જાવેદ પોતાના વિચિત્ર ફેશન ડ્રેસીસ સાથે લોકોમાં ખૂબ પોપ્યુલર થઈ ગઈ છે ઉર્ફી જાવેદના ચાહકોમાં રોજ ગજબનો ક્રેઝ છવાયેલો હોય છેકે આજે ઉર્ફી કઈ ડિઝાઇનમાં સામે આવશે ત્યારે.
તાજેતરમાં પોતાના શરીર સાથે સંશોધન કરી ને તેણે એવા કપડાં પહેર્યા છે જેનાથી જાણે ધરતી આખી સ્પર્ધ થઈ ગઈ હોય એમ લાગી રહ્યું છે ઉર્ફી જાવેદ બ્રોકન હાર્ટ મતલબ તૂટેલા દિલને એક ચેન સાથે પોતાના શરીરના ઉપરના ભાગમાં બાંધેલું હોય એવી ડિઝાઇન સાથે સામે આવી છે.
જેમાં રેડ મીની સ્કર્ટ અને ઉપરના ભાગે આ તૂટેલું દિ!લછે આ લુકમાં તેઓ ખૂબ જ અલગ અને સુંદર લાગી રહી હતી એને જોતા ચાહકોના પરસેવા છૂટી ગયા હતા અને મીડિયા સમક્ષ કેટ વોક કરીને પોતાનો અતરંગી લુક પણ દેખાડ્યો સાથે હસીને વાત પણ કરી રહી હતી ઉર્ફી જાવેદ પોતાની.
કિ!લર અદાઓ અને કાતીલાના ડ્રેસીસ સાથે પોતાના સોશિયલ મીડિયા ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર પણ ખૂબ એક્ટિવ રહેછે એ લોકોમાં અતરંગી ડ્રેસીસ સાથે અનોખી આગવી ફેન ફોલોવીગં ધરાવે છેઉરફી તેના આ ડ્રેસના કારણે સોસીયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે જયારે કેટલાક લોકોએ ટ્રોલ પણ કરી.