ઉર્ફી જાવેદ ફરી એકવાર બોલ્ડ લુકમાં જોવા મળી છે ઉરફી તેના અલગ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે હકીકતમાં એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચેલી ઉર્ફી ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી આ સમયે તેના એક વીડિયો સોસીયલ મીડિયામાં સામે આવતા લોકો તેને ખુબ ટ્રોલ કરી રહ્યા છે.
ઉર્ફી જાવેદ ફરી એકવાર બોલ્ડ લુકમાં વીડિયો જોવા મળ્યો છે એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચેલી ઉર્ફી ખૂબ જ અદભૂત અંદાજમાં જોવા મળી હતી આ આઉટફિટમાં તેની તસવીરો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે ઉર્ફી જાવેદ હવે ફેશન પર જ ધ્યાન આપી રહી છે આ વખતે અભિનેત્રીએ સિલ્ક બેકલેસ.
ગ્રીન રિલીવિંગ આઉટફિટમાં પોતાનું હોટ લુક ફ્લોન્ટ કર્યું છે એક્ટર આ લુકમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે ઉર્ફીએ સામે વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કર્યો છે આમાં તે ખૂબ જ સરળ અંદાજમાં કેટવોક કરતી જોવા મળી રહી છે ઉરફીના કર્વી ફિગર જોઈને ચાહકો દંગ રહી જાય છે.