ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કેટલાક ફિલ્મ મેકર છે જેઓ ફિલ્મો ફક્ત ઉતાવળમાં પૈસા કેટલા લાગી રહ્યાછે તે જોઈને નથી બનાવતા પરંતું એ જોઈને બનાવે છેકે સીન આપણને પરફેક્ટ મળ્યો કે નહીં એમાં આમિર ખાનની ગણના થયા છે જ્યાં સુધી સીન કમ્પ્લેટ પરફેક્ટ ન થાય ત્યાં સુધી ગમે તેટલો ખર્ચો થાય છતાં સીન વારંવાર કર્યા કરે છે જેમાં બીજા ડાયરેક્ટર રાજા મૌલીનું નામ સામેલ થયું છે.
હાલમાં એમનું RRR ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું આ ફિલ્મ 400 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે જણાવી દઈએ ફિલ્મના એકજ સીન શૂટિંગ કરવામાં કરોડો રૂપિયા ખર્ચો લાગી ગયોછે આ સીન 65 દિવસ સુધી ચાલ્યો અને એક દિવસની શૂટિંગનો ખર્ચો 75 લાખ રૂપિયા થયા.
એસએસ રાજા મૌલીએ આ વાતનો ખુલાસો ખુદ કર્યો છે રાજા મૌલીએ જણાવ્યું આ સીન ઇન્ટવરલના ટાઇમનો છે એજ સીનને સારી રીતે શૂટ કરવા માટે એટલા કરોડ લાગ્યા સીનની કોસ્ટીન્ગ એટલા માટે વધારે લાગી કારણ આ સીન રાતનો શૂટ કરવાનો હતો સીન સરખો આવતો ન હતો.
સીન શૂટ કરવા માટે 100 એક્ટર અને આર્ટિસ્ટની જરુ હતી જેઓ અલગ અલગ જગ્યાએથી ફ્લાઇટ લઈને પહોંચતા હતા તેના કારણે શૂટનો ખર્ચો એટલો વધી ગયો રાજા મૌલે જણાવ્યું કે એટલો ખર્ચો છતાં જયારે સીન શૂટિંગ સમયે કોઈ મોડું કરતું ત્યારે બહુ ગુસ્સો આવતો.
પરંતુ ખુદને બહુ કંટ્રોલ કરવાની કોશિશ કરતો જણાવી દઈએ રાજા મૌલીએ આ સૌથી મોટા બજેટ વાળી ફિલ્મ બનાવી છે ફિલ્મમાં જુનિયર એનટીઆર રામ ચરણ અજ્ય દેવગણ અને આલિયા ભટ્ટ જેવા એક્ટરે કામ કર્યું છે ફિલ્મને જૂન મહીનામાં રિલીઝ કરવાની હતી પરંતુ કો!રોનાં કારણે રદ કરી.