એક્ટર શહનાઝ ગિલના પરિવાર પર જાનલેવા હુમ!લો કરવામાં આવ્યો છે તેમના પર તાબડતોડ ફાય!રિંગ કરવામાં આવ્યું તેમની પુરી કારને ગો!ળીઓ થી વીંઝી નાખવામાં આવી બતાવવામાં આવી રહ્યું છેકે તેઓ અમ્રિતસરથી બયાંજ જતા સમયે હાઇવે પર બે બાઈક સવાર બદમાશો નજીક આવ્યા અને ગો!ળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું.
શહેનાઝનો પરિવાર ગાડીની અંદર દબાઈને બેસી ગયો અંદાજે 10થી 12 રાઉન્ડ ગો!ળી ચલાવ્યા બાદ બદમાશો નાસી છૂટ્યા હતા અહીં નસીબથી ગો!ળી કોઈને લાગી ન હતી પરંતુ આ ઘટનાથી પરિવારમાં ખૌફ ફેલાઈ ગયો છે ગાડીમાં શહેનાઝ હતી કે નહીં તેના વિશે કંઈ જાણકારી મળી નથી.
શહેનાઝ ના પિતાએ બે દિવસ પહેલાજ ભાજપ પાર્ટી જોઈ કરી હતી શહેનાઝ અને તેમના પરિવાથી બળતરા કરવા વાળા પણ બહુ છે અહીં આ ઘટના બનતા પૂરો પરિવાર ડરી ગયોછે આ ઘટના વચ્ચે શહેનાઝ ગિલ ક્યાં છે તેના વિશે કંઈ જાણકારી મળી નથી આ હુ!મલા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.
આમ પણ શહેનાઝ અને તેમનો પરિવાર બહુ સિકયુરિટીમાં રહેવા વાળો છે આટલી હાઈ સિકયુરિટી હોવા છતાં હુમલો થતા કેટલાક સવાલ ઉભા થયાછે અહીં કદાચ કોઈકને ગો!ળી વાગી હોત તો તેમનો જીવ પણ જઈ શકતો હતો હજુ શહેનાઝ સિદ્ધાર્થ શુક્લાના ગમ માંથી પાછી નથી અને ઉપરથી આ હુ!મલો.