Cli
ટીવી એક્ટર સ્વેતા તિવારી એ કહ્યુ મારી દિકરી પલક તિવારી હોટ છેકે તે કોઈપણ સાથે...

ટીવી એક્ટર સ્વેતા તિવારી એ કહ્યુ મારી દિકરી પલક તિવારી હોટ છેકે તે કોઈપણ સાથે…

Bollywood/Entertainment

બોલીવુડ અભિનેત્રી જેઓએ 2017 ફિલ્મ કુકી થી પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી હતી એવી હોટ અને ગ્લેમર લુક પલક તિવારી જે એક મોડેલ પણછે જે સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને ગ્લેમર લુક તસવીરો અપલોડ કરતી રહેછે આ વચ્ચે એને ટ્રોલ કરવા બદલ એની માતા ટીવી સીરીયલ ની સ્ટાર અભિનેત્રી.

કસોટી જીદંગીકી થી પોતાની અલગ ઓળખ બનાવનાર શ્ર્વેતા તિવારી સામે આવી છે શ્વેતા તિવારી ઘણા બધા ટીવી શોમાં છેલ્લા બે દસકાથી અભિનય કરતી આવી છે તેને બિગ બોસ રીયા લીટી શો જીતેલોછે આ ઉંમરે પણ તે પોતાના બોલ્ડ લુક માટે સોશિયલ મીડિયા માં છવાયેલી રહે છે એને દર્શકો ખુબ પસંદ કરે છે તે પોતાના જીવનના.

ઘણા ઉતાર ચડાવતી પસાર થઈ ચુકી છે હવે એમની પુત્રી પલક તિવારી એ પણ બોલિવૂડ ફિલ્મો માં અભિનય શરુ કર્યો છે વિડીઓ સોગંમા પણ તે અભિનય કરતી જોવા મળે છે તેમને તાજેતરમાં એક ફિલ્મ પણ મળી છે પલક તિવારી ને સોસીયલ મિડીયા પર ઘણા બોલ્ડ લુક માં ટ્રોલ કરવામાં આવેછે એ વિશે શ્ર્વેતા તિવારી એક મીડિયા.

ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પલક ટ્રોલીગ માટે શું વિચારે છે એને એ વિશે હવે કાંઈ ફરક નથી પડતો પલક તિવારે એ તાજેતરમાં બોલિવૂડ ડેબ્યુ કર્યોછે તે આવનાર વિશાલ મિશ્રાની ફિલ્મ રોઝી ધ સેવન ચેપ્ટરમાં આ ફિલ્મ માં વિવેક ઓબેરોય પણ અહંમ ભુમીકા માં જોવા મળશે પલક તિવારી વિશે શ્રેતા એ કહ્યું કે ઘણા લોકો એને.

કહે કે કેટલી પાતળી છે પણ એ જેવી છે સ્વસ્થ છે અને સારો અભિનય કરેછે એ વિશે હું એને કાંઈ કહેતી નથી ઘણા લોકો ઈન્સ્ટ્રાગ્રામ પર કહે છેકે પલક એકદમ પાતળીછે તો એનો કોઈ બોયફ્રેન્ડ નહીં બને તો શરરીરછે તો બદલાવો થયા રાખે પણ એને એ વાતનો કાંઈ ફરક નથી પડતો એમને કહ્યું કે.

તે પાતળી હોય કે જાડી હોય તે જરુરી નથી પણ તેનો અભિનય અગત્યનોછે તે આવનારા સમયમાં પોતાનું નામ રોશન કરશે એવો મને વિશ્વાસ છે શ્ર્વેતા તિવારી એ પોતાની પુત્રી ના સમર્થન માં આવી ટ્રોલીગ કરતા લોકોને લાઈવ વિડીઓ થકી પણ જવાબ આપ્યા હતા મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *